________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૩
૫૭
બધાય સંસ્થાના અનંત છે. આ જ રીતે પ્રદેશા રૂપે કે ઉભય રૂપે પણ અનંત છે.
અલ્પમહત્વના જવાબમાં કહેવાયું કે પરિમ`ડળ સસ્થાન જઘન્યથી વીશ પ્રદેશમાં અવગાહનાવાળું હાવાથી અને બીજા સંસ્થાના કરતાં ઘણા પ્રદેશેામાં અવગાહનાવાળુ હાવાથી આ સંસ્થાન સૌથી અલ્પ છે. અને વૃત, ચતુરસ, વ્યસ્ર તથા આયત સસ્થાન ક્રમશઃ પાંચ, ચાર, ત્રણ અને એ પ્રદેશાવગાહી હાવાથી બહુતર છે, માટે સખ્યાત ગણા છે. આજ પદ્ધતિએ રત્નપ્રભાથી લઈને વૈમાનિક તથા સિદ્ધશિલા સુધીની હકીકત પૂર્વવત્ જાણવી.
છ એ દ્રબ્યામાં પુદ્ગલરૂપી હેાવાના કારણે તે જુદા જુદા આકારથી વિશેષત જ હાય છે. મતલબ કે આકાર વિનાનું પુદ્ગલ હેતુ નથી, તે આકાશ પણ શુભ કે અશુભ એ પ્રકા રના ડાય છે. પછી ચાહે તે આકાશના વાદળા હાય, ભીતનું ચિત્રામણ હાય કે મૂર્તિવિશેષ હોય તેને તમારી આંખથી જોશેા તા જુદા જુદા આકારો ચાક્કસ દેખાઇ આવશે. તેમાં પણ સારા આકારા, જેવા કે હાથી, ઘેાડા, દેવ, માનવ, શણુગારેલી શ્રી આદિના આકાર દેખાય તે તે સારા ફળ આપનારા છે અને બીભત્સ, ભયાનક કે ધૃણિત, રાક્ષસ, ભૂત, પિશાચ આદિના આકારે માનવને અશુભ ફળ આપે છે. માટે જે રૂમમાં કે દુકાનની ગાદી પર બેઠા હોય અને સામે કોઈ ખરાખ આકાર દેખાય તે સૌથી પહેલા તે આકારને બદલાવી નખાવજો જેથી તમે અશુભ ફળમાંથી ઉગરી જવા ભાગ્યશાળી બનવા પામશેા. બીહામણા સ્વપ્ના જેમ અશુભ ફળ આપ્યા વિના રહેતા નથી તેમ પુદ્ગલેાના શ્રીહામણા આકારો પણ અશુભ ફળ જરૂર આપશે. આ કારણે જ જ્યાં આપણી બેઠક