________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૧
(૨૧) ચઉરિન્દ્રિય અપર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસ'ધ્યેય ગુણા. (૨૨) અસ’જ્ઞી ૫'ચેન્દ્રિય અપર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસભ્યેય ગુણા. (૨૩) સંજ્ઞી ૫'ચેન્દ્રિય અપર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસ’ધ્યેય ગુણા. (૨૪) એઇન્દ્રિય પર્યંમ્તક ઉત્કૃષ્ટથી અસ’ધ્યેય ગુણા છે. (૨૫) તૈઇન્દ્રિય પર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસભ્યેય ગુણા છે. (૨૬) ચરિન્દ્રિય પર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસ ધ્યેય ગુણા. (૨૭) અસ'ની પૉંચેન્દ્રિય પર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસંખ્યેય ગુણા. (૨૮) સંની પચેન્દ્રિય પર્યાપ્તક ઉત્કૃષ્ટથી અસંય ગુણા,
ઉપર પ્રમાણે ક્રમશઃ એક એકથી અસ ધ્યેય જાણવા. જઘન્યથી સર્વથા અલ્પ ચાગ એકેન્દ્રિયના છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ યોગ પર્યાપ્તકાનું જાણવું.
૪૫
ગુણા વધારે સૂક્ષ્મ અપર્યાપ્તક સગી પચેન્દ્રિય
જૈન શાસનમાં જીવનું લક્ષણ :
પ્રસ્તુત પ્રશ્ન વીયના નિણૅય માટે હાવાથી અને વીય (પરાક્રમ ) જીવતું જ લક્ષણ હેાવાથી જીવાત્માને છેડી વીય બીજે કયાંય રહેતું નથી. “યત્ર યંત્ર જીવ: તંત્ર તંત્ર વીયમ્” જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં વીય હાય જ છે, અને વીની ચેષ્ટા જ્યાં દેખાય તે જીવ જ છે. કેમકે લક્ષણુ પેાતાના લક્ષ્યને છેડીને ખીજે સ્થળે રહેતું નથી, માટે વીર્ય તેનુ લક્ષણ છે. તેથી જીવના નિ ય વીય'ના લક્ષણથી જ થાય છે. પ્રાણ વિનાના મડદામાં વીય જોવાતુ નથી અને પ્રયત્ન વિશેષથી પણ મડદા આફ્રિ જડ પદાર્થાંમાં વીય દાખલ કરાતું નથી.