________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૧
૪૩ મારણ-તાડન, તર્જન, હનન આદિ મન-વચન અને કાયાથી થઈ શકે છે. આ કારણે જ અરિહંતનું કથિત સંયમસ્થાન સર્વોત્કૃષ્ટ હોવાથી અહિંસા ધર્મની પૂર્ણ આરાધના કરવામાં શ્રેષ્ઠ અને અદ્વિતીય છે.
જીમાં વેગનું અલ્પમહત્વ કઈ રીતે છે?
હે પ્રભો! ઉપર બતાવેલા ૧૪ પ્રકારના જીવમાં વેગ વિષયક અલ્પ બહુત્વની વ્યવસ્થા શી છે?
જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી ક્યા જીવમાં કેનાથી યોગનું અલ્પત્વ છે અને બહુવ છે તે આ પ્રમાણે જાણવું. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તક એકેન્દ્રિય જીવેમાં ભેગનું અ૫ત્વ
જઘન્યથી સૌથી ડું છે. (૨) બાદર અપર્યાપ્તક જીવમાં એગ તેનાથી અસંખ્યય
ગુણ છે. (૩) બેઈન્દ્રિય અપર્યાપ્તક જીવેમાં તેનાથી અસંખ્યય ગુણ છે. (૪) તેઈન્દ્રિય જેમાં તેનાથી અસંખ્યય ગુણ જાણવું. (૫) ચતુરિન્દ્રિય જેમાં તેનાથી અસંખ્યય ગુણ જાણવું. (૬) તેનાથી અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તક અસંખ્યય
ગુણ જાણવું. (૭) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકનું તેનાથી અસંખ્ય
ગુણ જાણવું.