________________
શતક ૨૪ : ઉદેશે ૧૭–૧૮–૧૯ બેઈન્દ્રિય જીવોને ઉત્પાદક
હે ગૌતમ ! નારક અને દેવેને છોડીને તિર્યંચ તથા મનુષ્ય પિતાને ભવ પૂર્ણ કરી બેઈન્દ્રિય અવતારને પામે છે; એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવે, એકેન્દ્રિયમાં સૂમબાદર–પર્યાપ્તા અને અપર્યાપ્ત જન્મે છે, જઘન્યથી એક અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષની સ્થિતિવાળા છે. આ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય છે માટે પણ જાણવું.. શતક ચોવીશમાના ઉદ્દેશા ૧૭-૧૮-૧૯ સમાપ્ત
શતક ૨૪ : ઉદ્દેશ-૨ ૦મો પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાં ઉત્પાદક
ગૌતમસ્વામીને પ્રશ્નને જવાબ ફરમાવતાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ચારે ગતિએના જીને આવવાનું આ સ્થાન છે. મતલબ કે નરક, દેવ, મનુષ્ય અને તિયચ ગતિના છ આયુષ્ય પૂર્ણ કરીને તિર્યંચ અવતારને પામે છે. સાતે નરક ભૂમિઓના નારકને ઉત્પાદ થાય છે. પહેલી નરક ભૂમિના નારકેની સ્થિતિ જઘન્યથી એક અખ્ત મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિની જાણવી. જઘન્યથી એક–એ–ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત જન્મે છે; એકેન્દ્રિયના સૂક્ષ્મ-બાદર પર્યાપ્તા-અપર્યાપ્તા ને ઉત્પાદ અહીં છે.
દેવલેકમાં બીજા દેવલેક સુધીના દેવેને જ ઉત્પાદ જાણુ. શેષ મૂળ સૂત્રથી જાણવું જે ખૂબ જ વિસ્તારથી વર્ણવાયો છે.
શતક ચોવીસમાન ઉદ્દેશો ૨૦મે સમાપ્ત