________________
શતક ર૪ : ઉદેશે ૧૫ મે વાયુકાયમાં ઉત્પાદન
ચારે નિકાયને એકેય દેવ વાયુકાયિક બનતું નથી. - શતક વીશમાન ઉદેશે ૧૫ મે સમાપ્ત ••••••••••••••••••••••••••••••••••••••••••••••
શતક ર૪ : ઉદેશે ૧૬ મો. વનસ્પતિમાં ઉત્પાદન
- પૃથ્વીકાયની જેમ જાણવાની ભલામણ કરી છે. દેવેન પ્રતિસમયે અનંત સંખ્યામાં વનસ્પતિકાયમાં અવતાર જન્મ લે છે. સારાંશ કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયના જી વનસ્પતિકાયમાં અસંખ્યાતની સંખ્યામાં જન્મે છે અને વનસ્પતિના જીવે ફરીથી વનસ્પતિમાં જન્મવાના હેય તે અનંતની સંખ્યામાં જન્મે છે, કેમકે શેષ ચાર કાયના જી અસંખ્યાત છે જ્યારે વનસ્પતિ અનંત છે. ભવ અને કાળની ઉત્કૃષ્ટતાથી અનંતભવ અને અનંતકાળ જાણવું. આટલા લાંબા કાળ સુધી વનસ્પતિના છ વનસ્પતિમાં રહે છે અને ગરમાગમ કરે છે. શેષ પૂર્વવત્
નોંધ –મન, વચન અને કાયાથી મિથુન, વિષય વિલાસ, દુરાચાર તથા વ્યભિચારમાં આસક્તિ, અસંખ્યાત જીવોની હત્યા ઉપરાંત મહામિથ્યાત્વ તથા માયાચારની અતિરિક્તાના કારણે સમ્યકત્વ પામ્યા વિના કે તેનું વમન કર્યા પછી તે જી વનસ્પતિકાયના અંધકાર પૂર્ણ સ્થાનમાં જન્મે છે. જ્યાંથી તીર્થંકર પરમાત્માઓની અનંતવીસી પૂર્ણ થયે છૂટકારે થાય છે.
વધારાને ખૂલાસે પહેલાના ભાગથી જાણ. - શતક વીશમાંને ઉદેશે ૧૬ મો સમાપ્ત છે