________________
પ૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કરી લેવી આમાં ‘વિભકત્યંત પદે આ પ્રમાણેની પદ સંખ્યા ગણવાની જરૂર નથી. કેમકે કેઈએ એક પદમાં જ ૫૧ કરોડ
કેનું પરિમાણ કહ્યું છે. સંભવ છે કે તેમાં અનુટુ લેક હોઈ શકે છે. ગમે તેમ હોય આ વાતમાં અસલીયત કેવળી ભગવંત સિવાય બીજો કેણ જાણે? વિધિનિષેધ એટલે શું? તું આ કર” આ વિધિવાક્ય કહેવાય છે. તું આ ન કરઆ નિષેધમુખ વાક્ય છે.
આ ભગવતી સૂત્રમાં વિધિ-નિષેધ(ભાવ-અભાવ)ને અધિકાર સાર્વત્રિક સમજ. વિધિ એટલે.....
પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, અને પરિગ્રહ પરિમાણ કરવું. સારાંશ કે હે જીવાત્મન્ ! (1) તું સર્વવિરતિધર હોય તે સર્વથી અને દેશવિરતિધર
હેય તે દેશથી, પ્રાણાતિપાત(દશે પ્રકારના પ્રાણનું
હનન, મારણ, તાડન, ઘાતન આદિ)નું વિરમણ કરજે. (2) મૃષાવાદમાં ત્રણ પ્રકારે મૃષાવચનનું વિરમણ કરજે. (3) તીર્થકર અદત્ત, ગુરુઅદત્ત, સ્વામીઅદત્ત અને જીવન
અદત્તનું વિરમણ કરજે. (4) આઠ પ્રકારના મૈથુનભાવનું વિરમણ કરજે. (5) અને બાહા કે આંતર પરિગ્રહનું વિરમણ કરજે,