________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૨૩
"
સાહચ કોઇ કાળે હાતુ નથી. યાગવક્રની ક્રિયા પણ વક્ર જ હોય છે, તેા પછી ક્રિયાઓનું ફળ જે ઇષ્ટ સિદ્ધિ છે તેની પ્રાપ્તિ ન થાય તે માની શકાય તેવી વાત છે. માટે જ કહેવાય છે કે યેગાવ ચક પ્રાણીઆ ફળ લેતા રીઝે' અર્થાત્ મન, વચન અને કાયાના જે માનવ સરળ હોય છે તેની ક્રિયાએ પણ સરળ હાય છે. તેથી ઇષ્ટ સિદ્ધિ થતાં વાર લાગતી નથી. આ બધાય કારણાને લઇને આવા ભાવ જ્યારે આત્મામાં આવે છે ત્યારે તે સાધક વારવાર ગુરુઓના ઉપકાર યાદ આવતાં જ ગુરુના ચરણે દ્વાદશાવત્ત વંદન કરે છે અને નમન કરે છે. તેમના અહેાકાય' પાદસ્પર્શ કરીને પેાતાનું મસ્તક ગુરુ ચણામાં મૂકી દે છે. આ કારણે જ ષડાવશ્યક( પ્રતિક્રમણ )માં ઘણીવાર દ્વાદશાવર્ત વડે ગુરુને વંદન કરી નમીએ છીએ.
"
પ્રસન્ન થયેલા ગૌતમસ્વામી પ્રભુને વંદન તથા નમન કરીને આ પ્રમાણે ખાલ્યા કે, ‘ હે પ્રભુ ! આપ શ્રીમાને જે કંઇ તત્ત્વની પ્રરૂપણા કરી છે તે તેમ જ છે, સત્ય છે, અસદ્દિગ્ધ છે, એટલે કે જીવતત્ત્વ છે, અજીવતત્ત્વ છે, પુણ્ય અને પાપતત્ત્વ છે, આશ્રવ અને મધ છે, સંવર તથા નિર્જરાતત્ત્વ છે અને સમ્પૂર્ણ કર્માંને ક્ષય થયા પછી જ મેક્ષ છે. પુદ્ગલના સહવાસે જીવ રૂપી છે અને ચૈયન્ય સ્વભાવે અરૂપી છે. સમુદ્ધાતને છોડી શરીર પ્રમાણી છે. ગત્યંતર સ્વભાવી હાવાથી પિરણામી છે, કર્માનું ઉપાર્જન પોતે જ કરતા હેાવાથી કર્યાં છે અને કરેલા કર્માને પોતે જ ભેગવતા હાવાથી ભાક્તા છે. કમ બ ધનમાં બંધાયેલા ડાવાથી સંસારની ચારે ગતિમાં મુસાફરી કરનારા પેાતે જ છે. તથા કંધનથી છુટ્યા પછી પેાતે પેાતાની ગતિથી જ મેાક્ષમાં બિરાજમાન થાય છે. શરીર પ્રમાણી હાવાથી તે આત્મા અંગુઠા કે ચેખાના દાણા