________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
પ૨૧ તુતિ ઃ પ્રશંસા, સfમવા વારોઃ પ્રfનguતઃ' સારાંશ કે આ ધાતુના બે અર્થ થાય છે, તે આ પ્રમાણે –
(૧) વંદનીય વ્યક્તિના ગુણે વડે તેમની પ્રશંસા કરવી તે સ્તુતિ કહેવાય છે. ગુણેની ચરમ સીમા અરિહંત પરમાત્માના ચરણમાં સમાપ્ત થવાના કારણે વિશિષ્ટતમ વંદનીય છે, તેથી તેમના એકાદ ગુણને લઈ, અથવા અનેક ગુણેને લઈ તેમની પ્રશંસા કરવી તે સ્તુતિ છે.
(૨) વંદનીય વ્યક્તિના ચરણોમાં પ્રણિપાત અર્થાત્ મસ્તક ઝૂકાવી દેવું તે અભિવાદન કહેવાય છે.
ઉપર પ્રમાણે બંને અર્થવાળા આ ધાતુનાં “વન્દિવા” વંદન કરીને તથા “વંદિતું” વંદન માટે ઈત્યાદિ ઘણું રૂપ થાય છે. છેવટે ચૈત્યવંદન, ગુરૂવંદન આદિ શબ્દો પણ વપરાય છે, તેમ છતાં વંદન પછી નમન શા માટે મૂક્યું? સાધારણ માનવની પણ સાવ નિરર્થક પ્રવૃત્તિ હોતી નથી તે પછી મહાવીરસ્વામીને પ્રથમ પટ્ટધર, ચૌદ પૂર્વના જ્ઞાતા અને દ્વાદશાંગીના રચયિતા સુધર્માસ્વામીજીની રચનાનું તાત્પર્ય આપણે સમજવાનું જ રહ્યું, તે આ પ્રમાણે. સંસારની માયા અગાધ હોવાના કારણે તથા જીવમાત્રને કર્મોને ઉદય વધારે પડતા વિચિત્ર હોવાના કારણે જીવાત્માઓમાં સ્વાર્થધતા, માયાધતા, લેભાંધતા કામાંધતા ઈત્યાદિ દૂષણે સત્તાસ્થાને રહેલા જ છે. તેથી પિતાના સ્વાર્થ સાધવા માટે, માયા-લે કે કામવશ બનીને પણ જ્યાંથી પોતાને સ્વાર્થ સધાય, કે કામની પૂર્તિ થાય તેમના ચરણમાં પ્રણિપાત પણ કરતા દેખાય છે. એટલે કે સ્વાથી માણસ પિતાના સ્વાર્થ માટે, લોભી પોતાના લેભની પૂર્તિ માટે, માયાવી પિતાની માયાજાલમાં બીજાને ફસાવવા