________________
४७४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બને છે. પિતાના સ્વાર્થની ખાતર ઘણું જીવેને મેતના ઘાટે ઉતારે છે, ભૂખે મારે છે. તથા મિથ્યા અહંકાર અને મિથ્યા પ્રતિષ્ઠાના પૂરમાં તણાઈને હિંસા, જૂઠ, ચેરી, પરસ્ત્રીગમન, લેભ, પ્રપંચ અને તેમાંથી ઉદ્ભવેલા ક્રોધ, માન, માયા, પરપરિવાદ, માયામૃષાવાદ જેવા આસુરી પરંપરાના દુર્ગણોને વશ બનીને “સ જછરિત તામસા:...”ના ન્યાયે દુગતિ તરફ પ્રસ્થાન કરે છે. આ છાને વેગ કેટલા પ્રકારનો કહ્યો છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, સામાન્ય પ્રકારે ગના ત્રણ ભેદ છે.
(૧) મગ, (૨) વચનગ, (૩) કાગ. સિદ્ધાત્માઓને છોડીને, આ ત્રણે વેગમાંથી કેવળ કાયગના માલિકે ૮૪ લાખ છવાયોનિના બધાય હોય છે. તેમાં પણ કાર્પણ અને તેજસ શરીર પેગ બધાયને અનિવાર્ય છે. આ બન્ને શરીર સૂક્ષમ હોવાથી જીવાત્મા ચાહે વિગ્રહ ગતિમાં હોય કે અવિગ્રહ ગતિમાં હોય, અનુત્તર વિમાનવાસી હોય કે બ્રહ્મલેકવાસી હોય, સૂર્ય-ચંદ્ર હોય કે સૌને લાભાલાભ કરાવનાર ગ્રહો હોય, કેવળી ભગવંત હોય કે ચૌદ પૂર્વધારી હોય, ચકવતી હોય કે મુંછ પર લીંબુ ટકાવનારા વાસુદેવે હોય, સૌને બે શરીર તે અવશ્ય હોવાના જજ્યારે આહારક શરીરના માલિક ચૌદ પૂર્વ ધારી સિવાય બીજા કેઈ નથી, દેવે અને નારકે વૈક્રિય શરીરવાળા અને એકેન્દ્રિ, બેઈન્દ્રિ, તેઈન્દ્રિયે, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયે ચાહે સંસી હેય, અસંસી હોય, પર્યાપ્ત હોય કે અપર્યાપ્તા હોય સૌને આદારિક શરીર હોય છે.