________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
(3) ભાગાભ્યાસ-આત્માના પિતા બનેલા હેાવાથી પાંચે ઇંદ્રિયાના ૨૩ વિષયાના ભાગવટામાં જ આ ભાઈસાબ અખતરાએ કરવામાં જ જિંદગીના અમૂલ્ય અહે રાતા, મહિનાઓ, અને વર્ષોંના વર્ષાં પણ સમાપ્ત કરે છે. આના પરિણામે સંસારના છકા પંજા રમતા આવડયા પણ લેગસ સૂત્રની ગાથાઓ નથી આવડતી.
४७२
એટલા કલબમાં બેસીને રાજકથા-દેશકથા-ભાજનકથા અને ર'ગર’ગીલી સ્ત્રીએની કથા કરવામાં જીવનને ધૂલધાણી કરવાની કળાઓ આવડી, પણ સામાયિક કરવાનું સૂઝતું નથી.
એક બીજાની પાઘડી એક બીજાને પહેરાવતા આવડી પરંતુ સૌના અપરાધાને માફ કરીને મૈત્રી ભાવનાની સાધના કરવામાં ભૂલ ખવાઈ ગઈ.
ધર્મ-સંપ્રદાય કે ગુરુસંસ્થાના નામે લડવા-ઝઘડવા, પરંતુ ભાઇસાબ પાતે ધાર્મિક બની શકયા નથી.
પારકી ચિંતા, પારકી ભાંજગડ તથા કોટ કચેરીઓમાં દેવદુલ ભ મનુષ્યાવતાર સમાપ્ત કર્યાં. પણ જૈનત્વની સાધના કરી શકયા નથી.
-
(4) વિષમતા-આત્માની ધાવમાતાના રૂપમાં હોવાથી, જીવાત્માની પ્રતિક્ષણ પ્રતિક્રિયા– ખાનપાન – રહેણી – કરણી – વ્યાપાર–રાજગાર આદિમાં વિષમતા નામની રાક્ષસીની પ્રત્યક્ષ હાજરી હાય છે.
(5) સરાગતા-આત્માની બહેન બનવા પામશે, ત્યારે જ મન અને ઇન્દ્રિયાના ગુલામ બનેલા આત્માને મનગમતા ભેાજનીયા, વસ્ત્રાલંકારા, ગુલાબ હીનાના અત્તરા, પીવાના ઠંડાં