________________
શતક ૩૯મું
૪૪૧
એક વૃક્ષના આશ્રય કરી હજારા-લાખા ત્રસ જીવે પેાતાનુ' જીવન જીવી રહ્યાં હાય ત્યારે કેલસા આદિના વ્યાપાર કરનારા શ્રીમંત થવાના લાભમાં સેંકડો-હજારા વૃક્ષાને કપાવે છે, અંગારકમ વડે કોલસાનું ઉત્પાદન વધારે છે અને લાખા કરાંડોની માલમત્તા ભેગી કરી પાપાનુબંધી પુણ્યના માલિક બને છે અને મરીને વિકલેન્દ્રિયપણુ' પ્રાપ્ત કરે છે, ઘાણીમાં પીલાતા તલ, મગફળી, કપાસીઆ, સરસુ' આદિ તથા ચક્કી (ઘંટી)માં પીસાતા ગેડુ', ચણા, ચેખા, જુવાર, બાજરી આદિમાં અસંખ્યાતા ધનેડા, ઈયળેા આદિ નાના મોટા જીવા પણ પીલાઈ તથા પીસાઈ જઈને વિના માતે મરે છે.
વસ્ત્ર ઉત્પાદન કરવાવાળી મીલેામાં હજારા-લાખા અને કરોડો મીટર વજ્ર મને છે. તેને સફાઈમાં લાવવા માટે મેદો, મકાઈ ચણાને લેટ, ચાખાના લોટ જે સેકડો-હજારા બારાઓમાં ભરેલા હાય છે, તેમાં ખદખદ કરતાં અસખ્યાતા કીડાએ કાંઝી બનાવતાં વિના માતે મરે છે.
પૃથ્વીમાતા નાના મોટા સૌ જીવાની માતા છે. તેના પેટાળમાં પત્થર, હીરા, આરસ, સીસુ, લેન્ડ્રુ આદિ ધાતુઓને બહાર કાઢતાં હજારો અળસીયા, ક્રીડા, મકોડા આદિ મર્યા વિના રહેતા નથી.
તેજાબ, સોડા, સાબુ, એસીડ ઇત્યાદિના ઉત્પાદનમાં તથા તેના વપરાશમાં અને તે પદાર્થાના ઉપયોગ કર્યાં પછી તે પાણીને ગટરમાં નાખવાથી લાખા-કરોડોની સખ્યામાં મરતા કીડાઓને અભયદાન કાણુ આપશે ?