________________
શતક ૩૯મું :
૪૩૯
ઉપરની બધીય વાતમાં તેના મૌલિક કારણેાને તપાસીએ તા, ભારતદેશના અગણિત મૂક પ્રાણીઓની હત્યા દ્વારા પ્રાપ્ત થયેલા હુંડિયામણના અભિશાપેા સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. ( ઇત્યલ વિસ્તરેણુ ).
અસ’જ્ઞી એટલે શુ?
શાસ્ત્રામાં ઘણા સ્થળે સંગી અને અસની રૂપે જીવાના બે પ્રકાર કહેવામાં આવ્યા છે. નિગેદવતી જીવ પણ ચૈતન્ય સ્વરુપી હાવાથી આ કર્માંના બંધનથી 'ધાયેલા છે, માટે તેમને પણ આહાર-ભય-મૈથુન-પરિગ્રહ-ક્રોધ-માન-માયાલેાભ-માહ-ધમ (ધત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા), સુખ-દુઃખ જુગુપ્સા-શાક-એધ (સામાન્યજ્ઞાન) અને લેાક (વિશેષ જ્ઞાન) આદિ સેાળ પ્રકારની સંજ્ઞા અવશ્ય હોવાથી જીવમાત્ર સન્ની જ કહેવાય છે. તેમ છતાં પણ આ પ્રસ્તુત વિષયમાં તે સ’જ્ઞાએથી સંન્નિત બનેલાને સજ્ઞી માનવામાં આવ્યે નથી, પણ નીચેની ત્રણ સંજ્ઞાએમાંથી પહેલી “ હેતુવાદોપદેશિકી ” સ ંજ્ઞા જેમને હાય તેમને અસ'ની તરીકે જણાવ્યા છે, કેમકે આ સજ્ઞામાં જીવને વિશિષ્ટ એધ હાતા નથી, આ કારણે તે અસંજ્ઞી છે.
જેમાં મેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સમૂચ્છિમ પંચેન્દ્રિય જીવેાના સમાવેશ થાય છે. આ જીવામાં કેવળ વર્તમાનકાળ પૂરતું જ જ્ઞાન હાય છે, જેમકે કીડીઓને, મકોડાઓને, ઈયળેાને, અળસીયાઓને, તથા ભ્રમર, વિંછી, માખી, મચ્છર, માકણ, જી આદિ જીવા જે રસ્તે જઇ રહ્યાં હાય, ત્યાં ઉત્પન્ન થતાં ભયના નિવારણ માટે પોતાની ગતિ ભલે બદલી લેતા હૈાય તે પણ તેવું જ્ઞાન તેમને