________________
શતક ૩૬મુંઃ ઉદ્દેશક-૧
સમ્યગજ્ઞાની કે સમ્યફચારિત્રી સિવાય આ જીવનું રક્ષણ કરનાર કોઈ નથી. કારણ કે આ ચારિત્રની પરિણતિ
જ્યાં સુધી આત્મામાં થતી નથી ત્યાં સુધી તે સાધકને પુદ્ગલેને પ્રેમ ઘટતું ન હોવાથી જૂદી જૂદી જાતના શંખે, કેડા આદિને સંગ્રહ કરવામાં તેની લાલસા રહે તે સ્વાભાવિક છે, તેમજ જેની વાણી પ્રત્યે શ્રદ્ધા, આદર ન આવ્યા હોવાના કારણે જીભ ઇન્દ્રિયના વશવર્તી જીવાત્માઓ, વાસી ભજન કરશે, સર્વથા પાકી ગયેલા ચલિતરસવાળા ફળ, શાકે તેમ જ તેવા પ્રકારના ભેજનના રસિયા બનશે, તથા ઉપગ વિનાના હેવાથી પગ નીચે આવનારા કેટલાય અળસીયા આદિ જીવેને ચગદતા ચગદતા ચાલશે. આ રીતે અસંખ્યાત છને મારનારા બનવા પામશે. -
આ જીવેની શરીર અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગની છે તથા ઉત્કૃષ્ટથી ૧૨ જન જાણવી. દેને ઉ૫પાત આમાં ન થતું હોવાથી આદિની ત્રણ લેશ્યા જ જાણવી. અપર્યાપ્ત અવસ્થામાં કદાચ સાસ્વાદન સમ્યકત્વ હોય ત્યારે સમ્યગ તથા મિથ્યાદષ્ટિવાળા જાણવા. મિશ્રદષ્ટિ તેમને નથી. સમ્યક્ત્વની વિદ્યમાનતામાં જ સમ્યગદષ્ટિ જાણવા. જ્ઞાની તથા અજ્ઞાની હોય છે. વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાન તેમને નથી. વચન અને કાયયેગવાળા જાણવા. મગ નથી જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ સુધી તેઓ રહે છે. આયુષ્ય મર્યાદા બાર વર્ષની છે. લેકના મધ્યમાં હેવાથી નિયમા છ દિશાને આહાર જાણ. વેદના-કષાય અને મારણાંતિક સમુદુઘાતે છે. ૧૧ યુગ્મમાં પણ ઉપર પ્રમાણે જાણવું.
છેશતક છત્રીરલમાના ઉદ્દેશો પહેલો સમાપ્ત છે