________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૭ મિથ્યાત્વ હોય કે ન પણ હોય, પરંતુ જ્યાં જ્યાં મિથ્યાત્વ છે ત્યાં ત્યાં અસંયમને નકારી શકાય તેમ નથી.
સમ્યગદષ્ટિસમ્પન્ન જીવ યદી અસંયમી હોય તે પણ તેમના જીવનમાં રહેલા અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કષાયમાંથી અનંતાનુબંધિત્વને રદય પ્રાયઃ કરીને ઉપશમિત થયેલું હોવાથી પાપનું ગંદાપણું, વિષયની ઉત્કટ લાલસા, ભેચ્છા પ્રત્યેની અત્યાસતિ પણ તાકાત વિનાની થઈ ગયેલી હોવાથી તે પુણ્યાત્માને પાપની ઓળખાણ થઈ ગયેલી હોવાથી, નવા કર્મોના બંધનમાં રસ તથા સ્થિતિનું જેર હેતું નથી. આ કારણે જ થયેલા દુષ્કૃત્ય તથા અતિચારેની સાચા મને માફી માંગવાથી પણ તે પાપનું નિરસન થતાં વાર લાગતી નથી. જ્યારે મિથ્યાત્વસમ્પન્ન જીવને મિથ્યાત્વની જોરદાર અસર વર્તાતી હોવાથી તેમના જીવનમાં કષાયનું પ્રાબલ્ય હેવાથી મદિરાપાનના નશામાં બેભાન બનેલાની જેમ તે જીવાત્માની સ્થિતિ પણ ધર્મને અધર્મ, અધર્મને ધર્મ સમજવાની હોય છે.
દેવગતિ પ્રાપ્ત દેવામાં જે મિથ્યાત્વસમ્પન્ન છે તેમને વિષયવાસનાના ભેગવિલાસમાં તીવ્રતા વધારે હોવાથી, તેમજ પિતાના ઠેષીઓને શાપ અને રાગીઓને આશીર્વાદ દેવાના ચક્કરમાં ફસાયેલા હોવાથી બુદ્ધિ અને સદ્વિવેક ધર્મો તેમના પ્રાયઃ લુપ્ત થયેલા હોવાથી એકેય ધર્મ કે ધાર્મિક કૃત્યને સદ્વિવેકપૂર્વક કરવા માટેની ભાવનાવાળા દેતા નથી. આ કારણે જ તામસિક અને રાજસિકભાવના સ્વામી દેવેને પણ પુણ્યકર્મો ભેગવાઈ ગયા પછી “તામા રે વાઘોતિ આ સૂત્રે એકેન્દ્રિયાવતાર જ તેમને સુલભ રહે છે.