________________
૩૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરવશ છે. જ્યારે પુરૂષ પુણ્યકમી હેવાથી બંનેના વેદોદયને શાંત કરવાની શક્તિ ધરાવે છે, માટે પુરૂષ જોક્તા છે. પ્રસ્તુત પ્રકરણ નરકનું હોવાથી પાપાનુબંધી પુણ્યને ભક્તા પણ મૈથુનકર્મના સમયે નિર્વસ, નિર્દયી અને પાપબુદ્ધિપૂર્ણ હોવાથી તેની મૈથુનકમિંતામાં પાશવિકતા રહેવા પામશે. જેથી પિતાની મૈથુનેચ્છાઓને પૂર્ણ કરવાની ભાવનાવાળે પુરૂષ પિતાની સીની, ગર્ભની, ગર્ભગત જીવની અને છેવટે પિતાના પુણ્યકર્મોની પણ પરવા કરી શકવા જેટલે સમર્થ હેતે નથી, માટે પુરુષને સાતમી નરક પણ ભાગ્યમાં રહે છે અને સ્ત્રીને પરિણામે પુરૂષ જેટલા કિલષ્ટ ન હોવાથી તથા મૈથુનના સાધન તથા અધિકરણને અભાવ હોવાથી સ્ત્રીને છઠ્ઠી નરકની મર્યાદા કહી છે. તે પછી સ્ત્રીને મેક્ષ કેવી રીતે મળશે?
મોક્ષ મેળવવા માટે સ્ત્રીને સ્ત્રી શરીર કે પુરુષને પુરુષ શરીર બાધક બનતું નથી, પરંતુ નર્મક્ષયો રી મોક્ષ: આ સૂત્રાનું સારે માનવ શરીરને ધારણ કરી પિતાના પ્રબલ પુરૂષાર્થ વડે સંપૂર્ણ કર્મોને ક્ષય કરનાર ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય કે નપુંસક હોય મેક્ષ મેળવવાને લાયક બનશે. મોક્ષને સમર્થ બાધક કોઈ હોય તે પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકદ જ મુખ્ય કારણભૂત છે.
આગને ભડકાવવા માટે કેરોસીન કે પટેલની જેમ કષાયરૂપી કાળા નાગને તેફાને ચડાવવા માટે “પોષાને જૈન શાસને સહેતુક સ્વીકાર કર્યો જ છે, તેમાં પણ વેદોદયની તાકાત અજબગજબની હોવાથી સાધકની સાધકતાને મોટામાં મોટો ખતરે હોય તે તે વેદેદયને જ છે. જેની વિશદ ચર્ચા