________________
૩૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેમનું માંસ અને લેહીનું પાન કરે છે. આમાં પણ પિતાની ભૂખ સંતોષવાનું જ કારણ છે. અથવા ભયગ્રસ્તતા પ્રાપ્ત થયા પછી પણ તેઓ હુમલે કરે છે તે પણ ચેથી નરકભૂમિથી આગળ જઈ શકતા નથી. જ્યારે તાકાતમાં સિંહ કરતાં સર્પ હીન હોય છે, પરંતુ તે બંનેમાં ફરક હોય છે એટલે જ કે સર્પના જીવનમાં કૂરપણું વધારે હોય છે. ડ ખ મારેલા માણસનું લેહી કે માંસ સર્ષના મુખમાં આવતું નથી તેમ છતાં તે જેને જેને ડંખ મારે છે તેમાં કેવળ ક્રૂરતા સિવાય બીજું કારણ નથી, માટે જ કહેવાયું છે કે ક્રોધી માણસ કરતાં ક્રૂર માનવ હજારવાર ભયંકર છે. સિંહ (વનરાજા) તે પેટની ભૂખ સંતોષાઈ ગયા પછી બાર કલાક સુધી નિરાતે ઉંઘી જાય છે. જ્યારે ક્રૂર સ્વભાવવાળે સર્પ તે નથી હોતે, માટે જ પિતાના પૂર્વભવના વરીને કે આ ભવના વૈરીને ગેતી તી પિતાની દાઢમાં ફસાવે છે અને ડંખ મારી ભાગી જાય છે, અથવા તે બીજાના હાથે પકડાઈને વિના મતે મરે છે; ગતભવમાં ક્રૂરતાપૂર્વકનું જીવન હોવાથી હજારોને વેરી બનેલે સર્ષ પિતાના ચાલુ ભવમાં કેટલાય જીવથી પિતાનું જીવન બચાવીને રહે છે તે તમે જાણે છે ? મયૂર (મેર) સર્ષને જોઈ તેની પૂંછને પિતાની ચાંચમાં દબાવી આકાશમાં ઉડે છે અને ઘણા ઉંચેથી સર્પને પત્થર પર ફેંકે . કદાચ જીવતે રહે તે બીજીવાર પકડીને ઉંચેથી પટકે છે અને મર્યા પછી તેને ચીરચીરીને ખાઈ જાય છે. વાંદરે (Monkey) સપને તેવી હશી આરીથી પકડે છે અને તે દૂર રહીને સર્પના મોઢાને પત્થર સાથે છુંદી મારે છે અને સર્પ એ મેતે મરે છે. નળીયા અને સર્પની લડાઈને તમે જોઈ છે? યદ્યપિ પોતાની પુરી તાકાત લગાડીને સર્પ નોળીયાને મારવા પ્રયત્ન કરે છે, તે પણ નળીયાથી સર્ષને ચીરાઈ ગયા વિના છૂટકો નથી, અને છેવટે