________________
૩૧
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સમાપ્તિ વચનમઃ ચરમ તીર્થકર દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામીની ૭મી પાટને દ્રવ્ય તથા ભાવથી શોભાવનારા, સ્યાદ્વાદષ્ટિ સમ્પન્ન, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન, શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય ન્યાય વ્યાકરણ કાવ્યતીર્થ, પન્યાસપદ વિભૂષિત ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણ ભગવતી સૂત્રના ૩૦મા શતકને યથામતિએ વિચિત કર્યું છે તે સૌ કેઈના મતિજ્ઞાનના વિકાસ માટે થાએ તેવી શુભેચ્છાપૂર્વક વિસમાં પામું છું.
5 શતક ૩૦મું સમાપ્ત કર