________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૧ થી ૧૧
૨૫૧ જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! જીએ નીચે બતાવેલા આઠ સ્થાનમાં પાપકર્મો બાંધ્યા છે તે આ પ્રમાણે (૧) બધાય છે તિર્યંચ નીમાં હતાં ત્યારે પાપકર્મો
બાંધ્યા છે. (૨) તિર્યંચગતિમાં કે દેવગતિમાં બાંધ્યા હતાં. (૩) તિર્યંચ અને નરકગતિમાં પાપકર્મ બાંધ્યા હતાં. (૪) તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પાપકર્મો બાંધ્યા હતાં. (૫) તિર્યંચ ગતિ, નરકગતિ કે મનુષ્યગતિમાં બાંધ્યા હતાં. (૬) તિર્યંચ ગતિ, નરકગતિ કે દેવગતિમાં બાંધ્યા હતાં. (૭) તિર્યંચ ગતિ, મનુષ્યગતિ કે દેવગતિમાં બાંધ્યા હતાં. (૮) અથવા ચારે ગતિઓમાં પાપકર્મો બાંધ્યા હતાં.
બધાય ને પાપકર્મોને ઉપાર્જન કરવા માટે ઉપર્યુક્ત આઠ સ્થાને કહ્યાં છે. તિર્યંચથી કેવળ બે કે ચાર પગવાળા પશુપંખીઓ જ લેવાના નથી, પરંતુ અનંત સંસારમાં રહેલા બધાય પૃવીકાયિક, અપકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પિતિકાયિક, સૂક્ષ્મ નિગદ, બાદર નિગેદ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, જમીન પર ચાલનારા ગાય ભેંસ આદિ, આકાશમાં ઉડનારા કબૂતર, ચકલા વગેરે, છાતીથી ચાલનારા સપ વગેરે, હાથ પર ચાલનારા નેળીયા આદિ જ તિર્યંચ ગતિવાળા હોવાથી તિર્યંચ કહેવાય છે. આ ગતિ જીવમાત્રની માતા સમાન એટલા માટે છે કે સૌ કોઈનું મૂળ સ્થાન જ તિર્થ"ચ ની છે, કારણ કે અનંત સુખના ભક્તા, સિધ્ધશિલાના છ પણ સૌથી પહેલા તિર્યંચ હતાં. તેઓ સૂમ