________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જૈનાગમથી વ્યતિરિક્ત જેમાં યજ્ઞકમ ના માધ્યમથી દેવીદેવાની સામે કલ્પિત મંત્રાચ્ચારણપૂર્વક એક, બે, સેકડા, હુજારા, ખકરા, પાડા, ભેંસા, ભૂંડ, મુરઘા આદિ મૂક પ્રાણીઓના ઘાત થાય, તેમનું બલિદાન લેવામાં આવે, તેમના લેાહી અને માંસથી દેવી દેવાનુ ત`ણુ થાય, આ પ્રમાણે હિંસક કને કથનારા શાસ્ત્રોને શી રીતે મનાય ? તેવા મંત્રથી આત્માનુ કલ્યાણુ કેવી રીતે થશે ? માટે તે મિથ્યા શાસ્ત્રો છે, મા જૂઠા છે, અને દેવદેવીએની કલ્પના માયામૃષાવાદપૂર્ણ છે, કેમકે જીવત્યા પાપ જ છે તે કોઇ કાળે ધમ હાઇ શકે નહીં. આના અનુસ ંધાનમાં કદાચ કોઇ પડિત ત કરે કે જૈનાગમ યદિ શાસ્ત્ર હાય તે અમારા શાસ્ત્રોને શાસ્ત્ર તરીકે કેમ ન માનવા ? જવાબમાં સમજાય કે ગમે તે નિમિત્તે પણ માનવની માનવતા પરવારી જાય, દયાદેવીની ક્રૂર મશ્કરી થાય તેવી ક્રૂરતાપૂર્ણાંકની હત્યાનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રો માનવનું કલ્યાણ શી રીતે કરશે ? જે દેવદેવીઓના નામે હત્યા થાય છે, તેનું માંસ તે દેવા રતિમાત્ર પણ ખાતા નથી, જ્યારે તેનુ ભક્ષણ કરનારા ઇન્દ્રિયાસક્ત, મૈથુનકમાંનુસક્ત અને પાપાસક્ત માનવા જ તે માંસને આરોગે છે. તે માટે જીવત્યા, દેવદેવીઓની ભક્તિ નથી પણ તેમની ક્રૂર મશ્કરી છે. જેનાથી આત્માનુ મનન થાય, અને આત્મા માટે શુદ્ધ આલંબન અને તે મંત્ર કહેવાય છે; પરંતુ આત્માને જીવહત્યાના પાપથી ભારે તથા મન અને ઇન્દ્રિયાને ભાગાસક્ત બનાવીને દુર્ગતિમાં ધકેલી મારે તે મત્ર શા કામના ?
૨૬
પ્રત્યક્ષ પદાર્થો પણ એવા છે જેમાં તર્ક લગાડવાથી કંઈ પણુ અથ સરતા નથી તેા પછી કેવળીગમ્ય પરાક્ષ તત્ત્વને તર્ક – અનુમાનથી શી રીતે સિદ્ધ કરાશે ? માટે જ