________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ સ્વ-પર પ્રકાશિતત્વ ન હોય તે નવ પૂર્વના જ્ઞાતાને કે લાખે કરેડો લેકેના રચયિતાને પણ અજ્ઞાની કહ્યો છે. કેમકે અજ્ઞાનાવસ્થામાં રહેનારે માનવ પિતાની બુદ્ધિને મને, ઈન્દ્રિયને કે શરીરને આત્મસાત્ અર્થાત્ આત્માને આધીન કરવામાં સમર્થ બની શકતું નથી; તેથી જ જૈનાગમમાં જ્ઞાનને શક્તિ કહી છે. જેના કારણે આત્મા એજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી અને તપસ્વી બનવા પામે છે, માટે જ :– અંધકારરૂપી અંધકારને નાશ કરનારું, સત્ય અને સદાચારની મર્યાદામાં રાખનારું, મેહ માયાદિ કર્મોની જાળને છેદનારું, ઇંદ્રિોથી અને સુરાસુર ગણેથી લેવાયેલું, જન્મ, જરા, મૃત્યુ, શેક, સંતાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી માનવ માત્રને મુક્ત કરાવનારું તથા આત્માને સુખ શાંતિ અને સમાધિ અપાવનારૂં સમ્યજ્ઞાન જ છે.
આત્માના ઘણા ગુણમાં સમ્યજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે અને પ્રધાન ગુણ છે, કેમકે :-સર્વે સદનુષ્ઠાનના મૂળમાં સમ્યક શ્રદ્ધા હોય તે જ તે અનુષ્કાને ફળદાયક બને છે અને તે શ્રદ્ધા-સમ્યકત્વ કે સમ્યગદર્શનના મૂળમાં પણ સમ્યગુજ્ઞાન જ બિરાજમાન હોવાથી સમ્યગદર્શન પ્રતિસમયે શુદ્ધ બને છે, તેવી રીતે સમ્યક્રચારિત્રના મૂળમાં પણ જ્ઞાન જ પ્રકાશિત થઈને રહેલ છે.
આમ તે અક્ષરના અનંતમા ભાગનું ઉદ્ઘાટન તે નિગદવતી જીવને પણ હોય છે પણ જેમ જેમ તે આત્મા અકામ નિરાના બળે હળવે બનતું જાય છે તેમ તેમજ્ઞાનની વૃદ્ધિ