________________
૧૩૧
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ હોય, પાપભીરતાવાળું હોય, તેઓ જ સાચા અર્થમાં આલેચના કરે છે, તે આ પ્રમાણે –
(૧) ઉત્તમ જાતિ -જન્મ લેનાર સંતાનના પિતાની પરંપરામાં સત્ય, સદાચાર, બ્રહ્મચર્ય, ન્યાયપરાયણતા અને સાત્વિકતા આદિ ગુણે સર્જાશે કે અપાશે પણ રહ્યા હોય તેવા શુદ્ધ પિતાથી ઉત્પન્ન થયેલે બાળક ઉત્તમ જાતિને કહેવાય છે. જે ગૃહસ્થવેષમાં રહ્યો હોય ત્યારે પણ અસત્કાર્યો, દુરાચારાદિ કરતે નથી તે પછી તેમના સંયમી જીવનમાં અપકૃત્યની સંભાવના રહેતી નથી તેમ છતાં પણ ચારિત્રમેહનીય કર્મના કારણે અતિચાની સંભાવના કદાચ દેખાય ત્યારે તે ઉત્તમ જાતિ સમ્પન્ન મુનિએ પોતાના ગુરુને શુદ્ધ ભાવે તે તે અપરાધે-અતિચારે કહેશે અને ગુરુએ આપેલું પ્રાયશ્ચિત સ્વીકારીને રાજી થશે.
(૨) કુલ સમ્પન્ન :-પિતાની માતા (Mother ) અને તેમની પરંપરામાં એક પતિવ્રત, બ્રહ્મચર્ય સંસ્કાર, સત્યવાદિતા, હિત મિતાહાર અને મિતમિષ્ટભાષિતા આદિ ખાનદાનીજનક સંસ્કારે સચવાતા હોય તેવી માતાની કુક્ષિથી જન્મ લેનારે જાતક કુલસ પન્ન કહેવાય છે. પિતાની પરંપરા ને જાતિ તથા માતાની પરંપરાને કુલ કહેવાય છે. આવા ભાગ્યશાળીઓ સ્વભાવથી જ લજજાશીલ, વિનયી, વિવેકી અને વડિલેની આજ્ઞાને માનનારા હોય છે. તથા દીક્ષિત-સંયમધારી થયા પછી તે ગુરુચરણના પૂર્ણ રૂપે દાસ બનીને અતિચારેનું પ્રકાશન-પ્રાયશ્ચિત અને ફરીથી તે દોષને ન કરવાનું સ્વીકારી પિતાના સંયમ જીવનને પ્રતિસમય શુદ્ધ કરનારા હોય છે.
(૩) વિનય સમ્પન્ન –જે સાધક વિનય ધર્મથી સમ્પન્ન