________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સત્તામાં રહેલું વેદ માડુનીયક જ્યારે ઉયમાં આવવાતુ હાય છે ત્યારે પુરુષને સ્ત્રી તથા સ્ત્રીને પુરૂષ અને નપુર ૩ સકને પુરૂષ તથા સ્ત્રીના શરીરોની પ્રાપ્તિ, સહવાસ, તેમની સાથે વાર્તાલાપ, હાસ્ય, આદાન પ્રદાન, સંકેત; આદિની અનુકુળતા મળતા મુનિ ચલાયમાન થયા વિના રહેતા નથી. કેમકે તે કને દબાવી દેવા માટેનુ સ્વાધ્યાય ખળ, તપશ્ચર્યા ખળ કે ગુરુ સાનિધ્યનુ બળ આંતરિક જીવનમાંથી પલાયન થઇ ગયુ હોય છે. વેદના તીવ્રોદયે કે ઉદ્દીણું કરીને ઉદયમાં લાવેલું તે કમ પ્રચ્છન્નપણે મુનિને સતાવ્યા વિના રહેતું નથી. તેથી ઉત્તમ નિમિત્તો પણ તે મુનિને માટે કેવળ વ્યવહાર રૂપે જ રહેવા પામે છે. આ કારણે જ મને શ્રેણિએ માંડવા માટે અને તે દ્વારા કેવળજ્ઞાનના દ્વાર સુધી પહોંચવા માટેની ચેાગ્યતા તેમના ભાગ્યમાં રહેતી નથી.
૮૪
( ૨ ) રાગદ્વાર :-પુલાક બકુશ અને કુશીલ મુનિએ રાગવાળા હોય છે, પરંતુ રાગ વનાના (વિશેષેનત :- તઃ રાગ: યસ્માત્ સ વૌત્તરાનઃ) વીતરાગ હેાતા નથી. જ્યારે નિગ્રંથ અને સ્નાતક મુનિએ વીતરાગ હાય છે. ૧૧-૧૨મે ગુણસ્થાનકે રહેલા છદ્મસ્થ વીતરાગા હાય છે, જ્યારે કેવળજ્ઞાન થયા પછી ક્ષીણુ કષાય વીતરાગ અવસ્થાના માલિક બને છે.
સંસારવી. જીવમાત્રને પેાતાના સજામાં લેનાર આ રાગ મેાડુરાજાને મેટામાં મેટો સૈનિક છે. ત્યારે જ તે દશમા ગુરુસ્થાનક સુધી પહોંચેલા મહાતપસ્વી, જ્ઞાની, ધ્યાની મુનિએ પણુ રાગને આધીન થતા વાર લાગતી નથી, અગ્યારમા ગુણસ્થાનકે રહેલા મુનિએ ભલે વીતરાગ કહેવાય પણ એકાદ સમયના પ્રમાદને કારણે પાછા નીચે ઉતરવાના પ્રારંભ કર્યાં વિના રહેતા નથી. માટે જ ઉપશમ શ્રેણિમાં સત્તામાં પડેલી