________________
પૂજ્ય ગુરૂવર્ય ૧૦૦૮ શ્રી વિદ્યાવિજ્યજી મ.ને
સ...મ...પં...ણ સંસારની ચોરાશી લાખ શેરીઓમાં રખડનાર, મોહરાજાના સૈનિકોની ઝપટમાં ઝપટાયેલ, માટે જ સર્વથા અનાથ બનેલે એવે,
હું શિક્ષિત થવા માટે આપશ્રીનાં ચરણોમાં દીક્ષિત થયે. અને શિપીના હાથે પડેલે પત્થર ટાંકણુ તથા હડાને માર ખાઈને,
પૂજ્યતમ આકારને પામે તેમ હું પણ કાંઈક બનવા પામ્યો છું,
તેથી આપશ્રીના અનંત ઉપકારને લાભ મેળવીને
કૃતકૃત્ય થયેલે એ હું ભગવતી સૂત્ર સાર સંગ્રહને
આગમીય ગ્રંથ આપશ્રીના કરકમળમાં અર્પણ કરીને ધન્ય બનું છું,
ભવદીય પં. પૂર્ણાનંદવિજયજી
(કુમાર શ્રમણ)
I