SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ છે, અને સ’સારના બધાય કર્માને નિમૂ`ળ કરી નિર્વાણપદ પણ આત્મા જ મેળવે છે. કીડા, મકાડા, ગાય, કૂતરા, કાગડા અને માનવ આફ્રિ ચેતનાવ ત ાવાથી પોતાના જીવન-મરણુ, સુખ કે દુઃખ આદિમાં સતર્ક રહે છે. રેલ ગાડીના પાટા પર કીડીએ ફરતી હોય કે સર્પ -નાળીયા-કાનખજુરા આદિ ફરતા હોય અને તે જ સમયે ગાડી આવવાના સમય થવાથી પાટા ધમધમ કરતા હોય ત્યારે તે જીવાત્માએ કોઇને પૂછ્યા વિના પણ ભયસ'જ્ઞાથી પ્રેરિત થઇ પોતાની મેળે જ પ્રાણ બચાવવા માટે પાટા ઉપરથી નીચે ઉતરવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે રેલગાડીનું એન્જિન ચાહે લાખો મણ વજનને લઈ જતુ' હાય તે પણ સથા જડ હાવાથી આગળના પાટા ઉખડી ગયા છે, જોખમ છે, છતાં બિચારા એન્જિનને કંઈ પણ ખબર પડતી નથી, કેમકે જડ હાવાથી તેને જ્ઞાન–અજ્ઞાન ઉપયોગ કે સત્તા આદિ કંઇ પણ છે જ નહીં, જેથી પેાતાના નિર્ણીય પાતે કરી શકે. માટે જડ પદાર્થ માત્ર પુરુષ પ્રેરિત થઇને જ ગતિવ્રત બને છે, આ કારણે એંજિનમાં સ્વાભાવિકી ગતિ નથી પણ પ્રાયેાગિકી ગતિ છે, અને પ્રયાગ કરીને ચલાવનાર ડ્રાઈવર માનવ હાવાથી ચેતનવંત છે. Ο પ્રશ્નના સારાંશ આ છે કે જીવાત્માને પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ છે. અજીવને પુણ્યપાપાદિ નથી, તે પછી પૌદ્ગલિક પદાર્થાથી બીજા જીવનુ ઉપદ્રવણ, તાડન, તન, મારણુ, પીડન, હનન, બંધન અને છેવટે પ્રાણ વિયેાજન પણ થાય છે, પિ પુદ્દગલાના પ્રયાગ કરનારને તે જીવ હિંસા છે જ પરન્તુ જે પત્થરથી, લાખ`ડના ટૂકડાથી કે બીજા કોઈ પણ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy