SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ અને એક દિવસે સારા સાધકનું પણ અધ:પતન કરાવવા માટે સમર્થ બને છે. આ પાપ કેટલુ ભયંકર છે તેને શાસ્ત્રની સાક્ષીથી જાણી લઇએ : (૧) વિદ્રાન પરેવાં મુળરોષ વચનમ્ । ( ભગ. ૮૦) રાજીમતિની એક સખીએ બીજી સખીને કહ્યું : ‘ તને શું ખબર પડી ? સાંભળ ત્યારે વરરાજા નેમિનાથમાં યદ્યપિ ખધાય ગુણા છે. પણ....પણ વરરાજા પાતે કાળીયારામ છે. ’ ખસ ! આનું નામ જ પરપરવાદ છે. જેના કારણે પ્રારંભમાં સામેવાળાની સારી વાતા કરી અને અ`તમાં ‘ પણ કે પરંતુ ’ શબ્દ લગાડીને ગાળને ગામર કરી નાખવાની આદત પરપરિવાદકામાં રહેલી હાવાથી તે બિચારાઓને ખબર પણ પડતી નથી કે મારા ખેલવાથી કુટુ’બમાં, સમાજમાં કે સંઘમાં વિવાહુની વરસી થઈ રહી હાય છે. (२) परपरिवादः प्रभूतजन समक्ष परदोष विकत्थनम् । (પ્રજ્ઞા. ૪૩૮) પાણીની ડોલમાં તેલનુ એક ખૂંદ પણ સમગ્ર પાણીને તૈલીયુ' કરી નાખે છે. તેમ આ પ્રસ્તુત પરપરિવાદ નામના દોષ વ્યક્તિ માત્રને વિક્ષુબ્ધ કરવાને માટે સમથ હાય છે. જેના કારણે છેવટે પેાતાની માવડીને માટે પણ એ ખરાબ શબ્દો એલ્યા વિના તેમની જીભની ખણુજ મટતી નથી. રામલાલે છગનલાલને કહ્યું કે અલ્યા ! તારી મા બહુ જ ધાર્મિક છે, સામાયિકસામાયિક અને સામાયિક કરતી જ રહે છે. ત્યારે છગનભાઈ કહે છે: હા, તારી વાત તેા સાચી ! મારી મા જેવી મા કોઇને પણ મળવાની નથી. આ રીતે બીજાની સામે માવડીના બધાય
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy