SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૯ મુ' : ઉદ્દેશક-પ ૧૩૯ વેદના ભાગવાય તેને નિદા કહે છે. અથવા સમ્યગ્-વિવેકપૂવ ક જે વેદના ભાગવાય તે નિદા છે. "" નરક નિાદમાં રહેલા જીવાથી યાવત તીર્થંકર પદને ભગવનારાઓને પણ કરેલાં કર્માં નિમિત મળતા ઉયમાં આવ્યા વિના રહેતા નથી. તે સમયે કર્મોનુ વેદન શી રીતે કરવું ? તે આ પ્રશ્નના આશય છે. કારણ કે " कर्मेरितं सर्व जगत्प्रपञ्चम् સુખ-દુ:ખ, સંચાગ-વિયેાગ, હુન્ન-ગ્લાનિ, જીવન-મરણુ, હાનિ-લાભ, હસવુ’-રડવુ, આદિ દ્વન્દ્વોના અનુભવમાં જીવ માત્રના પેાતાના જ કરેલાં કર્યાં કારણભૂત છે. જે સમયે પ્રાપ્ત થતાં ઉયમાં આવવાના જ છે અથવા જીવ માત્રને પ્રતિ સમયે જે નવાં નવાં કર્યાંનું બંધન થાય છે તેમ તેમ બંધાયેલા કર્મના ઉદ્દય પણ નિયત છે. તેવા સમયે ઉદયમાં વતાં કર્માંને શી રીતે ભોગવવા ? જેથી જૂના કર્મી ખપે અને નવાં કર્યાંનું બંધન અટકે તેવી વિચારણા કરવી તેને જ • નિદા” કહેવાય છે. नियत दायति आत्मान शोषयतीति निदा '' નવાં પાપ કર્માથી આત્માને બચાવવા અને શેાધવા તે નિદા' છે. 16 < નિકાચિત પાપકમેને ભાર માથા પર લઈને નરકમાં રહેલા કેટલાક નારકાની જ્ઞાનસંજ્ઞા સમાપ્ત થતી નથી. જે સ'ની જીવની પર્યાયથી મરણ પામીને નરકમાં ગયેલા છે તે સમ્યગ્ વિવેકપૂર્વક પેાતાના કરેલા કર્માને અને કર્માંના મારને સહન કરે છે. તથા અસ'ની મૂઢ અવસ્થામાં મરણુ પામીને જે નરકમાં ગયા છે તે વિચારી પણ શકતા નથી કે ‘અમારાથી ભોગવાતા આ દુઃખના ભાર કયા કર્માંને આભારી છે?' માટે હે ગૌતમ! મે' આ પ્રમાણે કહ્યું કે કેટલાક નારા જ્ઞાનપૂર્વક અને કેટલાક અજ્ઞાનપૂર્વક વેદે છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy