________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૬
४४३ વિરૂદ્ધ સ્પર્શને છોડી જેમકે જે પરમાણમાં સ્નિગ્ધત્વ હોય તેમાં રૂક્ષત્વ અને જેમાં શીતત્વ હોય તેમાં ઉષ્ણત્વ હેતું નથી માટે બે સ્પર્શ કહ્યાં છે.
દ્વિપ્રદેશિક સ્કંધ માટે કહ્યું કે તેમાં કદાચ એક વણું કે બે વર્ણ હોય છે. કેમકે બે પરમાણુના સંબંધથી બનેલા સ્કંધમાં સમાન જાતિના બે પરમાણુ હોય તે અપેક્ષાએ એક વર્ણ અને વિભિન્ન જાતિના હોય ત્યારે બે વર્ણ પણ તેમાં રહે છે.
આ પ્રમાણે આગળ માટે પણ જાણવું જે મૂળ સૂત્રમાં સ્પષ્ટ છે.
-
જ
શતક ૧૮ને ઉદેશ છઠ્ઠો પૂર્ણ