SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હળદર-વ્યવહારનયે પીતવર્ણ વાળી છે. નિશ્ચયનયે ઉપર્યુક્ત વર્ણાદિવાળી છે. ૪૪૨ શ'ખ-વ્યવહારનયે શ્વેત છે, માટે શ ́ખ સફેદ, હળદર પીળી, ભ્રમર કાળા, ગાળ મીઠો આમ જે કહેવાય છે તે કેવળ વ્યવહાર નયથી કહેવાય છે, અને લૌકિક ભાષા ( અસત્યા મૂષા ) ખાટી હાતી નથી. જ્યારે નિશ્ચયની ઉપર્યુક્ત જાણવી. સુગંધ દ્રબ્યાથી બનેલ વાસક્ષેપ ( કેષ્ટપુટ ) વ્યવહારે સુગંધ ગુણવાળા અને નિશ્ચયે ઉપર્યુક્ત જાણવા. મૃતક શરીર-વ્યવહારે દુધ અને નિશ્ચયે ઉપર્યુક્ત. સુંઠ તિક્ત રસવતી અને નિશ્ચયે ઉપર્યુક્ત. કપિત્થ-કાઠું તુરા રસવાળા, કેરી ખાટી, ખાંડ મીઠી, વ્રજ કશ, માખણ મૃદુ-લોખંડ ગુરૂ, રાખ રૂક્ષ છે. આ બધી ભાષા વ્યવહાર નયે જાણવી. પરમાણુ પુદ્દગલમાં વર્ણાદિનું વર્ણન : હે પ્રભો ! પરમાણુ પુદ્ગલમાં વર્ણ-ગ ંધ-રસ અને સ્પર્શની સંખ્યા કેટલી હાય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે તે પરમાણુમાં પાંચ વર્ણમાંથી એક વણ, એ ગંધમાંથી એક ગંધ, પાંચ રસમાંથી એક રસ અને આઠ સ્પર્શમાંથી એ સ્પાય છે, તે આ પ્રમાણેસ્થિગ્ધ, રૂક્ષ, શતિ અને ઉષ્ણુ. આ ચારે સ્પર્શ માંથી પરમાણુમાં
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy