________________
શતક ૧૭ મુ : ઉદ્દેશક-૩
(૨૭) સહી લેવી.
૪૦૩
વેદના ધ્યાસનતા :–પરિષહ આદિ વેદનાઓને
( ૨૮ ) કલ્યાણુ કારક મિત્ર બુદ્ધિથી-મારણાંતિક
ઉપસર્ગાને સહુવા.
હે દેવાધિદેવ ! પરમતારક ! અનન્ત જ્ઞાનિન્! ભગવાન મહાવીરસ્વામી, આપશ્રી આપના સ્વમુખે ફરમાવે કે ઉપર પ્રમાણેના ૨૮ પદોની સમ્યગ્ આરાધના કરનાર ભાગ્યશાળીને કેવા ફળેા મળશે ? મેક્ષ મળશે ?
ગૌતમસ્વામીની ઉપર્યુક્ત વાણી સાંભળીને ચરાચર સંસારના યથાવાદી ભગવતે ડકાની ચાટ સાથે કહ્યું કે હું ગૌતમ ! હું તપસ્વિન્ ! હું મેાક્ષાભિલાષિન! ઇન્દ્રભૂતિ, તે ભાગ્યશાળી જરૂર જરૂર સમ્પૂર્ણ કર્મોને નાશ કરીને આજેકાલે કે પરમ દહાડે પણ મેક્ષમાં જશે, જરૂર જશે. પછી ભલે તે સાધક ઐરાવત, મહાવિદેહ કે ભારતભૂમિના પંજાબ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન કે માલવપ્રદેશમાં એસવાળ, પારવાળ, શ્રીમાળી કે બીજી કોઈ જાતિમાં હશે, પૈસાવાળા હશે કે નિર્દેન હશે, સ્રી હશે કે પુરૂષ હશે, નગ્ન હશે કે વસ્ત્રધારી હશે, ભણેલા કે અનપઢ હશે, કાળાર ગે કે ધેાળા રંગે હશે, હે ગૌતમ ! તે બધા મેાક્ષમાં જશે એમ તુ નક્કી સમજજે કેમકે મેાક્ષને નાત-જાત-રંગ-વેષ કે દેશ સાથે સંબંધ નથી. નથી ને નથી જ. અને ગૌતમ! તમે પણ મેાક્ષમાં જવાના છે તેમ નિઃશ ંક માનજો. આવી ઉદાર--સત્ય અને પવિત્ર ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા, ઘણા રાજી થયાં તથા ત્રિવિધ ભગવ ંતને દ્રવ્ય તથા ભાવવઢના કરીને પેાતાના આસને ગયા.
શતક ૧૭ ના ઉદ્દેશાત્રીજો પૂ.