SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૬ મુ' : ઉદ્દેશક-૮ ૩૬૭ ન્દ્રિયાના ઘણા દેશે, એઇન્દ્રિયના એક દેશ અથવા બંનેના અનેક દેશે। અથવા ત્રીંદ્રિયના એક દેશ આદિ. તે વિદિશામાં દેશ તથા પ્રદેશથી, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશા સ્તિકાયના છ ભાંગા અને કાળ સમયના એક ભાંગા એમ સાતની સંખ્યામાં અરૂપી અજીવા છે, જ્યારે ચરમભાગમાં કાળ સમય ન હેાત્રાથી છ અરૂપી ભાંગા જાણવા. વિશેષતા એટલી જ કે ચરમભાગનાં પહેલા ભાંગામાં અતીન્દ્રિયના પ્રદેશ હાતા નથી, કેમકે કેવળી સમુદ્રધાત સમયે પ્રદેશેાની વૃદ્ધિ અને હાનિ રૂપવિષમતા હોવાથી ચરમભાગમાં ઘણા દેશેાના સંભવ છે પણ એક દેશ હાતા નથી. ઉપર પ્રમાણે જ દક્ષિણ-ઉત્તર અને પશ્ચિમ દિશા તથા ઊર્ધ્વ અને અાદિશા માટે પણ પૂર્વની જેમ સમજવું. પરમાણુએની શક્તિ વિશેષતા : હે પ્રભુ ! પૂર્વીદશાના ચરમાંતથી પશ્ચિમ દિશાના ચરમાંત સુધી, પશ્ચિમ દિશાના ચરમાંતથી પૂવિદેશાના ચરમાંત સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, દક્ષિણથી ઉત્તર સુધી, ઉર્ધ્વ દિશાથી અધાદિશા સુધી અને અધાદિશાથી ઉ`દિશા સુધી પુદ્ગલ પરમાણુ એક સમયમાં ગમન કરવા માટે સમ છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે પૂર્વદિશાના ચરમભાગમાં રહેલા ચરમભાગ સુધી જઈ શકે છે, માટે જાણવુ. હે ગૌતમ ! એક સમયમાં પરમાણુ પશ્ચિમ દિશાના આ પ્રમાણે મૃધી દિશાએ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy