________________
૨૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન, શાસન દીપક સ્વ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબના શિષ્ય ન્યાયવ્યાકરણ-કાવ્યતીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણ) પિતાને મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનના સંસ્કારે ભવાંતરમાં પણ મળે તે માટે પોતાની યથામતિએ મૂળસૂત્ર ટીકા આદિના માધ્યમથી ભગવતીસૂત્રનું ૧૪મું શતક પૂર્ણ કર્યું છે.
शुभं भूयात् सर्वेषां जीवानाम् । सर्वे जीवा अहिंसा तत्व प्राप्नुयुः ।।
શતક ૧૪મું પૂર્ણ