SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મુ ́ : ઉદ્દેશક-૭ . ૨૦૫ સંસારભરમાં મનુષ્યે ચાર પ્રકારના હેાવાથી ભાષાના પણ ચાર ભેદ પડ્યા છે. ૧. કેટલાક ભાગ્યશાળીએ સ્વભાવથી જ સત્ય ભાષા ખેલનારા હોય છે, તેમના જીવનમાં ચાહે હજારા અંતરાયે આવે, જીવનમાં લૂખા સૂકા રેટલાએ ખાવા પડે, ઉન્નતિની તકે ગમે તેટલી હાથમાંથી ચાલી જાય તે પણ સત્ય ભાષાથી જ પેાતાના વ્યવહાર ચલાવશે. થેાડી વધારે વિચારણા કરીએ તે આપણને ખ્યાલ આવશે કે તે ભાગ્યશાળીએ ગમે તેવા નિમિત્તે પણ જૂઠ ભાષણને પાપ તથા મિથ્યાત્વ જ માનનારા હાવાથી પાતાના વ્યાપાર કે વ્યવહાર પણ મર્યાદિત રાખશે જેથી કાંય પણ જૂઠ ખેાલવાનું, જૂઠી સાક્ષી દેવાનુ, કૂડતાલ માપ કરવાનું કે ભેળસેળ કરવાનું બનતું નથી, તેમ તેવા પ્રસંગેા ઊભા થવા પામતા નથી. ૨. દેવદુ`ભ મનુષ્યાવતાર મેળવીને અગણિત માનવા એવા પણ હાય છે કે સત્ય ખેલવામાં પાપ નહિ તે પણ ઢાંગ જ માનનારા હોય છે. તેઓના અકાટ્ય સિદ્ધાન્ત હાય છે કે જૂડ ખેલ્યા વિના પૈસા મળતા નથી, તે વિના પેાઝીશન વધતું નથી, અને તે વિના સમાજમાં, ટ્રસ્ટમાં, દેશમાં કે કે જાતપાતમાં આગેવાન થવાતું નથી. જ્યાં સુધી કોઇ પણ ટ્રસ્ટની આગેવાની ન મળે તો જીવન, ભણતર, ચાલાકી, ચતુરાઈ બધીયે ધૂળધાણી છે, માટે એવા જીવા ખાટા વ્યવહાર, વ્યાપાર, તાલમાપ, વ્યાજ, ભેળસેળ અને કાળા બજારને છેડી શકતા નથી. મહાવીરસ્વામીના પ્રરૂપેલા ત્રીજા વ્રત પ્રત્યે શ્રદ્ધા રાખનારા હાવા છતાં પણુ જીવન વ્યવહારમાં તેના પ્રત્યે આંખમિંચામણાં કરી પેાતાના જીવનમાં ત્રીજું ત લાવી શકતા નથી
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy