________________
શતક ૧૨ મુ : ઉદ્દેશક-૩
૫૭
(૨૭) પર્યાવત ન—ઘરે આવેલા અતિથિઓને ક્રોધ આદિથી હેરાન કરનારને નરકમાં કાગડા, ગીધડા આદિ તેમની આંખો કાઢી નાખીને હેરાન કરે છે. [ભાગવત : ‘સસ્તુ’ સાહિત્ય]
આ પ્રમાણે આપણે નરકના દુઃખા જાણ્યાં.
દેવાધિદેવ ભગવતની સત્ય વાણી સાંભળીને પદાએ ઘણાં પાપેાથી બચવા માટેના નિય કર્યાં, અને સૌ વંદન નમન કરી પોતપેાતાને સ્થળે ગયાં.
/WW