________________
શતક ૧૨ મુ : ઉદ્દેશક-૨
४७
ભાગાપભાગ વિરમણ વ્રત ”ની અનુપમ ભેટ જૈન શાસને કરેલી છે. તે હું પણ તે વ્રતની મર્યાદામાં આવીને મારાં મનવચન તથા કાયા પવિત્ર મનાવું!
((
(૭) વૈદકશાસ્ત્ર પણ કહે છે કે ઘણી વનસ્પતિએ એવી છે કે જે ખાવાથી ખાનારનું લેાહી ખગડે, માંસ બગડે, હાડકાં બગડે. યાવત્ શુક્ર અને રજ બગડે છે; તેા પછી જૈન શાસનને જ માન્ય કરીને તેવી અભક્ષ્ય વસ્તુઓના ભેગાપભાગનું વિરમણુ કરવામાં જ એકાન્તે મારૂં હિત સમાયેલું છે.
ઇત્યાદિક વિચારો કેવળ પાંચ મિનિટને માટે પણ જે ભાગ્યશાળી પાતાના મનમાં કરશે, તેમને તારવાને માટે જૈનવાણી પૂર્ણ સમ છે. હવે બીજા ઉદ્દેશાને સમાપ્ત કરતાં પહેલાં એ વાત પર આપણે લક્ષ્ય આપીએ કે જયંતી શ્રાવિકા છેવટે દેવાનન્દાની જેમ દીક્ષા લઈ પેાતાનાં કર્મોના ક્ષય કરી મેાક્ષમાં બિરાજમાન થશે.
બારમા શતકના બીજો ઉદ્દેશા સમાપ્ત ટું
2!