________________
૫૮ ]
| વિવેચન
નથી. તેની પાછળ પણ આવા કારણે હોવાનું મનાય છે. પણ આવી વાતો માત્રથી જ બંધુ આમ જ છે તે નિર્ણય ન લઈ શકાય.
વાસ્વામી મહારાજને છ મહિનાની ઉંમરમાં પોતાના પૂર્વને દેવો ભવ અને ત્યાંની દીક્ષા લેવાની ભાવનાની યાદ આવી હતી એટલે માને કંટાળો આપવા જાણી જોઈને આખો દિવસ રડ્યા કરતા હતા. આવા પણ કેટલા કારણે હોય છે.
બાળકને પૂર્વજન્મની યાદ આવી હોય પણ હજી અહીંની ભાષા પૂર્ણ આવડી ન હોય અને ત્યાંની ભાષા ભૂલાય ગઈ હોય તો હસવા, રડવા સિવાય બીજો માર્ગ પણ કર્યો રહ્યો ?
વળી નારક અને દેવના ભવે એટલા બધા લાંબા લાંબા છે કે આપણે વચ્ચેથી જે સ્વજન નારક કે દેવના ભવમાં ગયું તે વળી પાછું આપણે જીવતા હોય અને પાછું અહીં આવે તે બનવું તદ્દન અશક્ય છે. કારણકે, આપણું , આયુષ્યની અત્યારે મર્યાદા બહુમાં બહુ ૩૦૦ વર્ષની અને દેવ કે નારકનું ઓછામાં ઓછું આયુષ્ય દશ હજાર વર્ષ પણ દસ હજાર વર્ષ પછી જન્મ લે એટલે ત્યાં સુધી તો તેણે જોયેલી પૃથ્વી, દેશ, માણસ વિગેરેમાં એટલો બધો ફરક પડી ગયે હોય છે કે સહેલાઈથી એ બધા યાદ આવી શક્તા નથી. અને એવું નિમિત્ત ન હોય એટલે દેવભવની યાદ આવી પણ આવતી નથી. - નારક અને દેવની દુનિયા એટલી બધી વિચિત્ર છે કે,