________________
વિવેચન ]
[
૧
વમાં ગયાં. ત્યાં તે તળાવમાં જુએ તે બરાબર વચમાં કીડીઓ.
પિોલીસને થયું આ તળાવમાં કીડીઓ કેવી રીતે આવી? અને તે ય બરાબર વચમાં કયાંથી આવી ? આજુબાજુ કયાંય રસ્ત છે જ નહી શોધ કરતાં ઉપર નજર ગઈ તે ઉપર બરાબર એક ઝાડની ડાળે હતી. તેના પરથી કીડીઓ પડે જતી હતી.
પોલીસને બહુ આશ્ચર્ય થયું. આટલી બધી કીડીઓ ઉપરથી કેમ પડતી હશે ?
છુપી પિલી સ તે ચાલાક હોય, તરત જ એક જ તળાવમાં ઉતર્યો. બરાબર કીડીઓની નીચે ખદવા માંડયાં, જરાક કાદવ દૂર કર્યો કે ઘીના કુલા દેખાયા. માલ મળી ગયે. કહે કીડીની ગંધશકિત કેવી બળવાન ! - ઘી કુલ્લામાં, તેના પર પાણી, તેનાથી કેટલાંય હાથ ઉપર ઝાડ છતાંય તેને ગંધ આવે અને પેલા પોલીસે દવા માંડયા ત્યારે ય તેમને “ધી” ની ગંધ નહતી આવી.
આમ કેટલાય પ્રાણીઓમાં માણસ કરતાં અદૂભૂત ઇંદ્રિય શકિત હોય છે. માટે આપણને પ્રત્યક્ષ થાય ન હ ગંધ આવે નહીં માટે ગંધવાળી વસ્તુ નથી એમ કેમ કહેવાય?
પણ નાસ્તિકથી ઘટના આ માની શકાશે ખરું ? તેને તે ગંધ આવતી નથી. અને ખાંડ ઘરમાં વેરાયેલી છે તે ખબર નથી, તે તે માની શકાશે નહી ને ?
અહીં; આપણે તે એ વિચારવાનું છે કે આપણને જેને ગંધ નથી આવતી તેની ગંધ કીડી જેવા નાના પ્રાણીને આવી શકે છે.