________________
૪૮૨ ]
[ શ્રી સિદ્ધપદ મોક્ષે જવામાં સાક્ષાત્ ઉપકાર કરી શકે નહીં. અભયના આત્માનો તે વાંધે જ નથી. અનેક વખત દીક્ષા લેવાને, અનંત વખત ચૈવેયક જેવા ઊંચા દેવલેકમાં જવાનું અને આ બધા ભવમાં કદાચિત્ એક-એક જીવને પણ મોક્ષે પહોંચાડવાનો ઉપદેશ આપે તે ય એક તીર્થકર કરતાં તેના ઉપદેશથી મોક્ષ પામનારની સંખ્યા વધી જાય.
તેથી જ શાસકારેએ તેનામાં દીપક નામનું સમ્યક્ત્વ માન્યું છે. જો કે પોતે પ્રકાશિત થાય ને બીજાને પ્રકાશિત કરે તેવાને દીપકની ઉપમા અપાય પણ અહીં દીપકની ઉપમાને બીજી રીતે સમજવી. પોતે બીજાને પ્રકાશ આપે અને પોતે ખલાસ થાય એ અંશે. જેમ દીપક પિતે બળીને પ્રકાશ આપે બીજા પ્રાણીઓને ગતિ વગેરે કાર્યમાં સહાયક થઈને તેનું કાર્ય કરી આપે છે પણ પોતે એક ડગલું ગતિ કરતે નથી માત્ર પિતાને કાળ પસાર કરે છે એટલું જ. તેવી રીતે અભવ્યને આત્મા પણ પિતાને કાળ જ પસાર કરે છે. તેને કેઈ ફાયદો થતો નથી. આમ અભવ્યનો આત્મા અને કેને સિદ્ધના ગુણ પમાડનાર હોવા છતાં ય પિતે કદી સિદ્ધના ગુણને પામનારે હોતે નથી.
તેથી માત્ર ભ વડે જ પ્રાપ્ત કરાયેલ ગુણસંદેહવાળા સિદ્ધો છે તે વાત નિશ્ચિત થાય છે અને તેમના ગુણો ભવ્ય આત્મા પામ્યા હોવાથી તેમની પ્રસિદ્ધિ પણ ખૂબ છે. માટે જ સિદ્ધો પ્રખ્યાત છે એ સિદ્ધ કરવા આપેલે પૂ. ટીકાકાર મહર્ષિને હેતુ ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવા જે છે.