SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] શ્રી સિધપદ લેકમાં કહેવત છે ને કે વિશ્વાસે વહાણ ચાલે” પણ બિચારા આ નાસ્તિકોનું શું થાય? એને તે જોયું તે જ માનવું છે. આવા જ આગ્રહવાળા ઘરમાં ય કઈ એ માણસ હોય કે જે કોઈના પણ કહેવા પર વિશ્વાસ ન રાખતા હોય તે તેની શું દશા થાય, એ તે તમને ખબર છે ને? ઘરમાં કઈ એનું માન ન રાખે, નેકર-ચાકરેય એવાનું અપમાન કરે, કઈ વખત તે એવું બને કે આવા વહેમીઓની સારા માણસે તે શું પણ ખરાબ માણસો ય સેવા કરવા ન રહે. આવી વ્યકિતને પૂછવું, “બેલ! તને તારી સ્ત્રી પર પ્રેમ શાથી છે? તારી સ્ત્રી છે માટે કે દુરાચારી છે માટે ? જે તારી સ્ત્રી છે એવું હું માનતો હોય તે તારા પ્રત્યેનો પ્રેમ તે એના અંતરમાં હોય ને? તને એને તે પ્રેમ ઉપર પગ કરે અને નીચે માથું કરે તે ય પ્રત્યક્ષ થાય નહીં. માત્ર અનુમાન જ લગાડી શકાય. મારા વિના એને ચેન પડતું નથી, દરેક વખતે મને જ યાદ કરે છે, મારા માટે બધું સહન કરવા તૈયાર છે, તેથી તેને મારા પર પ્રેમ હવે જ જોઈએ. જે આવી સામાન્ય વાતમાં પણું અનુમાન વિના ન ચાલી શકે તે “જોયું એટલું જ માનવું” એ સિદ્ધાંત રહ્યો કયાં? નાસ્તિકને પણ પિતાના સ્વજન પ્રત્યે પ્રેમ કે મેહ નથી હેતે? કયા કારણે મેહ કે પ્રેમ રાખે છે ?
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy