________________
૦૦
પ્રથમ અથ ને પસવાર
..
ગણધર ભગવતે નમો સિદ્ધાણ કરીને નમસ્કાર કર્યો અને ટીકાકાર-મહારાજ પૂ. અભયદેવ સૂરિ મહારાજ તે પદના અથ કર્યો છે ત્યાં આ બધી વસ્તુઓના જવાના આ બધા વાદ્યોના પ્રતિવાદો થઇ જાય તેવી ખૂબી કરી છે.
‘નમો સિદ્ધાણુ” માં ‘સિદ્ધાણુ” એ મહુવચન છે. આ અહુવચનના પ્રયોગથી સમજાય છે કે સિદ્ધો એક નહી પણ અનેક છે. જો એક જસિદ્ધ હોત તો “ નમો સિંહસ્સે ’ એવું પદ હાત પણ ‘સિદ્ધાણું. એમ બહુવચનમાં શબ્દના પ્રયોગ કર્યાં હાવાથી સમજી શકાય છે કે એક નહીં પણું અનેક છે અન ત છે.
જે મુકત આત્માઓ દીવાની માફક રાંત નાશ પામી જતાં હોત તો નમે નમો સિધ્ધસ્સે એવું પદ અનતે જ નહીં કારણ કે જેના સમૂળગા નાશ જ થઇ ગયા છે. તેને નમન શાનું
આલવાઈ જતા સિદ્ધાણુ ' કે
અને જે બધાં. આત્માએ મુકિતમાં જતાની શાથે એક જ આત્મામાં કે એક જ બ્રહ્મમાં લય થઈ જતા હાત તે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહેતું હેત તો ‘નમા સિધ્ધાણું ’ નહીં. પણ “ તમે સિધસ્સ ' પદ્મના જ પ્રયોગ થયા હત
"