SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–અવ્યય સ્વરૂપ : ઉપસર્ગના નિપાતના સમયે ય અવ્યય સ્વરૂપવાળુંઃ જયકુંજરની જેમ આ શ્રી ભગવતીજી સૂત્ર લલિત પદપદ્ધતિવાળું છે અને પિતાની લલિત પદપદ્ધતિથી આ શ્રી ભગવતીજી સૂત્ર જયકુંજરની જેમ પ્રબુદ્ધ જનેના મનનું રંજન કરનારું છે એ પ્રમાણે ફરમાવ્યા બાદ, ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે “૩ાાનિપાતાશ્ચયપંચ” તે પહેલા વિશેષણમાં જેમ ટીકાકાર મહર્ષિએ એમ કહ્યું કે- જેમ જયકુંજરની પદપદ્ધતિ લલિત છે અને એથી તે પ્રબુદ્ધ જનેના મનનું રંજન કરનાર છે. તેમ આ બીજા વિશેષણમાં પણ ટીકાકાર મહર્ષિ એમ ફરમાવે છે કે-જેમ જયકુંજર ઉપસર્ગના નિપાતના સમયે પણ પોતાના સ્વરૂપને અવ્યય રાખનારે છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રનું સ્વરૂપ પણું, ઉપસર્ગના નિપાતના સમયે ય અવ્યય જ રહે છે.” કયું સ્વરૂપ અવ્યય છે? - આથી, અહીં પહેલાં તે આપણે એ વિચાર કરે જોઈએ કે અહીં ટીકાકાર મહર્ષિએ જે સ્વરૂપને ગ્રહણ કર્યું છે, તે સ્વરૂપ કેવા પ્રકારનું છે? આપણે એ સ્વરૂપ એવા
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy