________________
૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પાછા ન આપ્યા હતા, તે એટલી મુડી તે વધતી આ તે આપણી “લેને ગઈ પૂત અને બે આઈ ખસમ” જેવી બે ય બાજુથી રખડી પડ્યાની હાલત થઈ !”
શેઠ પિતાના અને મોટા દીકરાઓની મનોદશાને જાણીને નારાજ થયે, ઘણી નિરાશા થઈ. હવે માત્ર માને છેક શું કરે છે, તે જોવાનું હતું. નાની છોકરે ભલાઈનાં કામે કર્યા કરતે હતા, એટલે શેઠના મનમાં એને માટે કાંઈક આશા હતી, પણ પિતાના અને મોટા પુત્રોની સ્વાર્થ પરાયણતાને જોઈને, શેઠ પોતાના નાના છોકરાની બાબતમાં પણ શંકિ 1 Wઈ . “કદાચ નાનો પણ કઈ લાલચનો માર્યો ભલાઈ કરતે હશે ?_આવી શંકા પેદા થઈ, પણ પાછનિર્ણય કે કે- “એની પરીક્ષા માટે રાહ જોવી જોઈએ.” - બીજી તરફ શેઠના નાના છોકરાની મનોદશા કઈ જુદા જ પ્રકારની છે. તેને પણ પિતાએ કહેલ એ વાત યાદ છે કેપિતા લાલ કેને આપશે પણ પિતે લાલને લેવાની ચિન્તા વખતે જ નથી. એ તે પિતાના તકદીર અને પિતાના સારા પુરૂષાર્થ ઉપર ભરોસો રાખનાર માણસ છે. મા-બાપનું -આપ્યું જ મળે અને જે મળે તે ટકે, એવું એ માનતે જ નથી. મા-બાપ દ્વારા કે અન્ય દ્વારા, મહેનત કરવાથી કે પૂગર મહેનતે, વહેપાર કરવાથી કે ચોરી કરવાથી-એમ ગમે તે પ્રકારે, ડી કે વધુ, પણ જે કાંઈ સંપત્તિ મળે, તે આપણે પિતાના જ પુણ્યકર્મના ઉદય વિના મળે જ નહિ, એ સંપત્તિ ટકે પણ આપણા પુણ્યકમને વેગ હોય તે જ અને એ સંપત્તિ ભગવાય પણ આપણા પુણ્યકમને ગ