________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૩૬૫ ઉપર પગ આદિ આવી જતાં, અનંતકાયની વિરાધના પણ થાય છે ને? ઉપયોગશૂન્યતા, મોજમજાહ, દવાઓ આદિને અંગે બેઈન્દ્રિયાદિ જેની હિંસા પણ કેટલીક થાય છે? આમ તમે ૫૦-૧૦૦ વર્ષના આયુષ્યમાં પણ કેટકેટલાજીને દુઃખ દેનારા, તેમને પરિતાપ ઉપજાવનારા અને તેમના પ્રાણને હરનારા બને છે? આની કઈ દિવસ કલ્પના સરખી પણ કરી છે? તમે જે આની કલ્પના કરે, તે ય તમને કંપારી આવે અને ગૃહવાસ, એ કે પાપમૂલક છે–એનું ભાન થાય તેમ જ સંયમી બનવાનું તાન જાગે. આ તે એક નાની શી જીદગીની વાત કરી, પણ આ સંસારમાં જીવ માત્રનું અસ્તિત્વ અનાદિકાલથી છે. અનાદિકાલથી સંસારમાં જીવ માત્રનું અસ્તિત્વ છે, એટલે જે જીવ મુક્તિને પામે તે જીવે પણ સંસારમાં તો અનન્તાનન્ત કાલ વિતા ને? એટલા કાળમાં એ જીવે કયા કયા જીવને પરિતાપ આદિ નહિ ઉપજાવેલ હેય? અને જો એ જીવ મુક્તિને પામ્યું ન હતું, તે જગતમાં એનું અસ્તિત્વ જગતના સઘળા ય જીને કાળે કાળે પણ પરિતાપ આદિને ઉપજાવનારું નિવડ્યા વિના રહેત ખરું? કહેવું જ પડશે કે-નહિ જ. આથી સિદ્ધ થાય છે કે-જે જીવ મુક્તિને પાયે, તેના તરફથી સુસંભવિત એવા દુઃખમાંથી જગતના સઘળા ય જી ઉગરી ગયા. છાનું અસ્તિત્વ ચૌદ રાજલકમાં છે, એટલે જ એમ કહેવાય છે કે-જે જીવ મુક્તિને પામે, તે જીવ ચૌદ રાજલોકના જીને અભયને દાતા બન્ય. સંસારવત જીવ કોઈ પણ જીવની વિરાધના થવા પામે નહિ-એની પૂરેપૂરી કાળજી રાખ હેય અને એવા