SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પડેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૩૨ શાસનને પામવામાં પરમ નિમિત્ત એવાં એ સાધ્વીને ખૂબ ખૂબ ઉપકાર માનવાનું મન થઈ જાય ને ? પણ જો ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું શાસન એમને આ પ્રકારે ઉપકારક ન લાગ્યું હાત, તા એમને એ સાધ્વીના એમણે જે પ્રકારે ઉપકાર માન્યા છે, તે પ્રકારે ઉપકાર માનવાનું મન થાત ખરૂં? નહિ જ. માટે કહેા કે એમણે યાકિની નામની સાધ્વીના જે ઉપકાર માન્યા છે, તેમાં આ ત્રીજા કારણની ઘણી પ્રબળતા છે. આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહા વિદ્વાન હતા, તે છતાં પણ જ્ઞાન સ`પાદન કરવાની તેમની ભાવના કેટલી બધી પ્રખળ હતી, એ વાત પણ ભૂલવા જેવી નથી. જ્ઞાન સંપાદન કરવાની તેમની ભાવના અતિ પ્રખલ હતી, માટે જ તેઓ શ્રી જૈન શાસનની સાધુદીક્ષાને સહેલાઈથી પામી શકયા. સાધ્વીએ નિર્દિષ્ટ કરેલ ગુરૂની પાસે એ, સાધ્વીએ ઉચ્ચારેલ ગાથાના અર્થ માત્રને જ જાણવાને માટે ગયા હતા કે દીક્ષા લેવાને માટે ગયા હતા ? પાતે પાતાને ઘેરથી નીકળ્યા, ત્યારે તેમને કલ્પના પણ નહેાતી કે-મારે દીક્ષા લેવાની છે ! પશુ ગુરૂ મહારાજાએ કહ્યું કે એ ગાથાના અર્થ જાણવા હાય, તે સાધુદીક્ષા લઈને વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવા પડશે? તે તેઓ તેમ કરવાને પણ તૈયાર થઈ ગયા ને? જૈન સાધુપણાની દીક્ષા લેવી, એ રમત વાત છે? ધન-ધાન્ય, ઘરખાર, કુટુંબ-પરિવાર આદિના જીવનભરને માટે ત્યાગ કરવાના ને ? વિષયસુખની અભિલાષાને પણ તજી દેવાની ને ? કેવળ આજ્ઞાંકિત જીવન જ જીવવાનું ને? એક ગાથાના અથ પણ સમાયા વિના રહી જાય નહિ, તે માટે આટલા મેટા.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy