SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કારણસર તેને ક્ષય અશક્ય છે-એ માન્યતા જ બેટી છે રાગ અનાદિમાન હોવા છતાં પણ, રાગના જનક કારણને તપાસવું જોઈએ. રાગનું જનક કારણ આત્માની સાથે મેહનીય ક ગ છે. આત્મા કર્મવર્ગણાનાં પુદ્ગલેને ગ્રહણ કરે છે અને તે જ પુદગલે કર્મ રૂપે આત્મા સાથે એકમેક જેવા રોગને પામે છે. આથી આત્મા અને કર્મ પૃથફ પૃથફ તે છે જ. જેમ હંસને પાણીવાળું દૂધ પીવા આપ્યું હોય, તે તે દૂધને પીઈ જાય છે અને પાણી જ માત્ર રહી જાય છે, તેમ જે આત્મા વિવેકી બને, તે આત્મા કર્મોનાં યોગથી મુક્ત બની શકે છે. મેહનીય કર્મના યોગે જ રાગ છે, એટલે એ કર્મને આત્માની સાથે યોગ નષ્ટ થઈ જતાં, રાગ આપોઆપ નષ્ટ થઈ જાય છે. - ભગવાન શ્રી જિનેશ્વરદેએ, રાગથી સર્વથા રહિત બનીને, રાગથી સર્વથા રહિત કેમ બનાય, તે દર્શાવ્યું છે. ભગવાન શ્રી જિનેશ્વરદેએ દર્શાવેલે રાગરહિત બનવાને માર્ગ, એ અનુભવસિદ્ધ માર્ગ છે. રાગાસક્ત જનેને એ માગ રૂચે નહિ, એમાં નવાઈ પામવા જેવું કાંઈ જ નથી. જે રાજા ભર્તુહરિને એક કાળે એમ લાગતું હતું કે- “મારી પટ્ટરાણી વિના હું જીવી શકું જ નહિ તે જ રાજા ભર્તુહરિ એક કાળે એ પશણને તજી શક્યો કે નહિ? પટ્ટરાણી તરફના ગાદ શાગથી યુક્ત બની શક્યો કે નહિ? શ્રી જૈન શાસનમાં તે, ભાગના ઉપર વિજ્ય મેળવીને પરિપૂર્ણ વીતરાગ દશાને પાયતમારા આત્માઓના ઉદાહરણોને કઈ તો જ નથી. : રાગના ક્ષયને નહિ માનનારાઓએ, ગુણની પ્રાપ્તિને પણ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy