SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૨૩૩ ' ઉપાજે છે. વિષના ભક્ષણુથી પણ બહુ બહુ તે આ જીવનના અન્ત આવે, પણ જેને વિષયા હણે છે, તેનું તે હનન કેટલા ચ ભવા સુધી ચાલે છે. આથી તેા ઉપકારી મહાપુરૂષાએ વિષયાને વિષથી પણ ભયંકર તરીકે વર્ણ ન્યા છે. વિષ શબ્દમાં ‘4’ને ઉમેરવાથી વિષય શબ્દ બને છે. તમે જાણતા તેા હશે। જ કે-ચ’ના પ્રયાગ ઘણી વાર ‘ જ’ તરીકે પણ થાય છે, જેમ કેન્દ્ર ‘યશ ને બદલે ‘ જશ ' ખેલાય છે. એમ વિષયને પણ વિષ જ કહા ને? એવું ભયંકર વિષ કેરીખાવી રીમાવીને મારે અને વારવાર મારે, આ સંસારમાં આપણે અનાદિકાલથી વિદ્યમાન છીએ. અત્યાર સુધીમાં આપણાં અનન્તાં મરણો થઈ ગયાં. એક એક જીવનમાં વારંવાર ભાવમા થયાં, એ વાત તે જારી છે; પણ આમે ય આપણાં અનન્તાં મરણા થયાં છે, તે એ કયા કારણે થયાં વિષયાના રસને કારણે ! પાંચેય ઇન્દ્રિયાના શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ પાંચેય વિષયાની લેાલુપતાએ આપણને સ'સારમાં રખડાવ્યા છે, રખડાવે છે અને જ્યાં સુધી એ નહિ છૂટે ત્યાં સુધી સંસારમાં રખડવાનું નિશ્ચિત છે. વિષયસુખની લાલસા તમને કેવી સતાવે છે ? વિષયસુખની લાલસાથી માણસ કેટકેટલા ધનય કરે છે? તમે તમારી જીંદગીમાં વિષયસુખાને માટે કેટલા ધનવ્યય કર્યો હશે ? ઘણો ! ઉત્સાહથી કે ના છૂટકે ? ઉત્સાહથી ! વિષયસુખાને માટે જેટલા ધનવ્યય કર્યો, તેટલેા ધનવ્યય પણ આત્મસુખને માટે કર્યાં? નહિ જ! આત્મસુખના હેતુથી ધનવ્યય કર્યાં હાય, તે પણ તે પેલાના હિસાબે તે બહુ • થોડા જ ને ? બહુ થેાડા પણુ એ ધનવ્યય ઉત્સાહથી જ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy