________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
- ૧૮૦ હત, તે એવાને કઈ સાંભળતાં જ નહિ અને એવાને જે થોડું-ઘણું માન-પાન મળે છે, તે પણ મળતી નહિ. મૂખ પણ ગેરકર પુથી
-રાજમાન્ય અને ગામધણી બન્યઃ પુણ્યદયના ગે મૂખે એ પણ માણસ વિદ્વાન તરીકે જનતામાં પંકાવા પામે છે અને તદ્દન મૂર્ખાઇભર્યા કૃત્ય કરવા છતાં પણ કાદરને પાત્ર બને છે. પેલા ગૌરીશંકરની ગોળીની વાત જાણે છે? એની ઝેળી પુણ્યાઈથી ભરેલી હતી, તે એની નેપાળાની ગેળી પણ, એને માનપાન તથા અદ્ધિ અપાવનારી નિવડી.
ગૌરીશંકર નામે એક મૂર્ખ બ્રાહ્મણ હતો. ગરીબ હતે. અને ધધા વગર હતું. એણે વૈદ્યને ધંધો કરવાનું વિચાર કર્યો. એણે વાંચ્યું હતું કે- સર્વ રોગનું મૂળ પેટને મલ છે. પિટમાં મલ વધી જાય રેગ થાય. પેટ સાફ તે બધું સાફ અને પેટ બગડેલું તે બધું બગડેલું. આથી તેણે નેપાળાની ગેળીઓ બનાવી.
નેપાળાની ગોળી શું કરે, એ તે જાણે છે ને? પેટને મલ તે કાઢી નાખે, પણ જરા વધુ પ્રમ ણમાં લેવાઈ જાય તે પેટનાં આંતરડાને પણ કાઢી નાખે. એ ગળી જેને–તેને અપાય નહિ. નબળાં આંતરડાં હોય તો એ ગોળી માણસને કદાચ પોકનું પ્રયાણ પણ કરાવી દે.
આવી ગોળી પેલા ગૌરીશંકરે બનાવી અને ધંધે શરૂ કરવાને માટે પિતાને ત્યાં જે આવે તેને, એ ગોળી આપવા