________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ આપ્યું છે. વળી પાણીના એક બિન્દુમાં હજારે જીવે છે અને તે
છોને સૂક્ષમદર્શક યંત્રથી જોઈ શકાય છે, એમ પણ આજના વિજ્ઞાનિકેએ જાહેર કર્યું છે. સૂક્ષ્મદર્શક યંત્રથી જલના એક એક બિન્દુમાં જે હજારે જેને જોઈ શકાય છે, તે તો જલગત જીવે છે શ્રી જૈનશાસન તો કહે છે કે-જલ પિતે જે છવમય છે અને જલનું એક બિન્દુ પણ, એ જલ રૂપ દેહને ધરનારા અસંખ્યાતા છના દેહ રૂપ છે. એ જીવેને તો સૂમદર્શક યંત્રથી પણ જોઈ શકાતા નથી. એ જલ રૂપ દેહમાં અસંખ્યાતા છ સમયે સમયે ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે આથી શ્રી જૈનશાસને સચિત્તના ત્યાગીઓ માટેજલને નહિ વાપરવાનું અને જલને વાપરવું જ પડે તે અચિત્ત થયેલા કે અચિત્ત કરાયેલા જલને વાપરવાનું વિધાન કર્યું છે. અચિત્ત કરેલું જલ પણ કેટલા સમય પર્યન્ત અચિત્ત રહીને પાછું સચિત્ત બની જાય છે, એ વિગેરે બાબતે પણ શ્રી જૈનશાસનના પ્રરૂપકોએ દર્શાવી છે. સર્વજ્ઞ વિના કેઈ, સ્વતન્ત્રપણે, આવી વિગતે આપી શકે જ નહિ. - બુદ્ધની પાસે જ્ઞાનની આવશ્યકતાની વાત કરનારને, બુદ્ધ ત્યાં સુધી કહ્યું કે- જે વિશેષજ્ઞની ઉપાસના કરતા છે, તે સમડીઓની ઉપાસના જ કરે!” આથી પણ સમજી શકાય છે કે- બુદ્ધને સર્વજ્ઞ માની શકાય જ નહિ. સર્વ બનવું, એ રમત વાત નથી. ચારે ય ઘાતી કર્મોને સર્વથા ક્ષીણ કર્યા વિના સર્વજ્ઞ બની શકાતું નથી. ચારેય ઘાતી કને ક્ષીણ કરવાને માટે વિવેકપૂર્વક ભરચક પ્રયત્ન કર પડે છે. તીવ્ર તપને પણ તપવાં પડે છે. યંકર ઉપસર્ગ–