________________
-
-
-
-
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાન શકાર પણ ન હોય, તે બીજું કહે પણ શું? દયાનું વિધાન કરવું અને જી કયાં, કેમ, કેવા હોય છે તેને જાણવાના ઈનકાર કરવો, એ શું દયાપાલનની વૃત્તિ છે? છાની
ને જાયા વિના, જીવહિંસાથી બચાય શી રીતિએ? માની જ અથવા તે જ્ઞાનીની નિશ્રાએ વર્તનારે જ, છ કાયની હિંસાથી બચી શકે છે, જ્યારે અજ્ઞાની અને જ્ઞાનીને નહિ માનનારે, જીવહિંસાથી બચવા ધારે તે પણ, તે જીવહિંસાથી બચી શકતું નથી. “દયા, દયા” બોલવા માત્રથી દયાળ
ની શકાતું નથી. એક કવિએ ઠીક જ કહ્યું છે કે. “યા થા મુખ સે કહે, દયા ન હાટ બીકાય;
જાતિ ન જાણી છવ કી, કહો દયા કીમ થાય?” - આ તે ઠીક, પણ સર્વશના શાસનને નહિ પામેલ એ પણ માણસ જે નિરાગ્રહી અને સમજુ હોય, તે પિતાની અક્કલથી સમજી શકે છે કે-“દયા કરવી હોય તે જીવી યાતિને જાણવી જ જોઈએ.” ત્યારે બુદ્ધધર્મ એક તરફ સમાપાલનની વાતો કરે છે અને બીજી તરફ જીનાં સ્થાન છની ઉત્પત્તિની રીતિ વિગેરે બાબતને દર્શાવનારની ઠેકડી કરવામાં મોજ માણે છે. આને સર્વજ્ઞ કહેવાય? સર્વજ્ઞ તે ને કહેવાય, પણ દયાપાલનની સાચી વૃત્તિવાળા તરીકે ય તેને વીકાર થઈ શકે નહિ. *. બુદ્ધ “વનસ્પતિમાં જીવ નથી –-એમ કહીંને, વનસ્પતિના શક્ષણને અને ગમે તેવા સચિત્ત જલના પાનને પણ નિષેધ કર્યો નથી. આજના વૈજ્ઞાનિકોએ પણ વનસ્પતિમાં જીવ છે, વનસ્પતિમાં વનસ્પતિને રવત– જીવ છે,-એમ સાબીત કરી