________________
૪૩ તેને સાચા રે માગ દાખવ્યા,
[શ્રા. વિ. મનુષ્યક્ષેત્રની
સમુદ્રમાં રહેલા મયના માંસાદિકનુ કિડવા અહાર સ્થૂલહિ‘સાદિકનું કોઈ અવસ્થામાં પચ્ચક્રૃખાણુ કરે તા, તે ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી કરે. આવી રીતે ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણના વિષય ઘણા અરૂપ હોવાથી
તે અહિ' કહેવામાં આવ્યા નથી. મહાભાષ્યમાં પણ કહ્યું
.
છે કે, કેટલાક કહે છે કે, ‘શ્રાવકને ત્રિવિધ પચ્ચક્ ખાણુ નથી,’ પણ એમ નથી. કારણ કે પન્નત્તિમાં વિશેષઆશ્રયથી ત્રિવિધ ત્રિવિધનુ: કથન કયુ છે. કોઈ શ્રાવક વિશેષ અવસ્થામાં સ્વયંભૂરમણ સમુદ્રની અંદર આવેલા મત્સ્યના માંસની પેઠું મનુષ્ય ક્ષેત્રની બડ઼ાર હસ્તિ'ત, ચિત્રાનુ', ચામડુ· ઈત્યાદિ નહિ મળી શકે એવી વસ્તુનુ અથવા કાગડાનુ` માસ વગેરે પ્રયાજન રહિત વસ્તુનું પચ્ચક્ખાણ ત્રિવિધ ત્રિવિધ કરે ત દોષ નથી. કેટલાક એમ કહે છે કે, કોઈ ગૃહસ્થ દીક્ષા લેવાને તત્પર હાય, તા પણ કેવળ પુત્રાર્દિક સંતતિનું રક્ષણ કરવાને અર્થે (દીક્ષા ન લેતાં) શ્રાવક પ્રતિમા વહે, તા. તેને પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકૢખાણ હોય.’’ સૂત્રમાં બીજી રીતે જણાવેલ શ્રાવકના પ્રકાર
શકા: આંગમમાં તે બીજી રીતે શ્રાવકના ભેદો કહેલા છે? શ્રીઠાણાંગ સૂત્રમાં રહ્યું છે કે—શ્રમણે પાસક ચાર પ્રકારના કહ્યા છે. તે આ રીતે ૧ માતા પિતા સમાન, ૩, બધું સમાન, ૩ મિત્ર સમાન અને ૪ સપત્ની સમાન, અથવા બીજી રીતે ચાર પ્રકારના શ્રમણેાપાસક કહ્યા છે. તે જેમ કે, ૧ આરિસા સમાન, ૨ ધ્વજા સમાન, થાંભલા સમાન, અને જ ખરટક એટલે અશુચિ સમાન.
૩
;