________________
પરિશિષ્ટ]
જ્ઞાનીના વિનય-બહુમાન કરવા
[૬પ૯
K
માટે
ત્રિવિધતાપથી બચવા વ્યાખ્યાન સાંભળવું. મનની એકાગ્રતા નવકારવાળી ગણવી. વિચારોને ભ્રષ્ટ કરનાર નાટક, સીનેમા, ટી, ન. જોવા નહી. તથા તેવા સાહિત્ય વાંચવા નહી, અનંતા જીવાને અભયદા આપવા બટાટા, મૂળા, આદુ અનતકાય ત્થા અભક્ષ્ય ખાવા નહી. શ્રાવકના પાંત્રીસ ગુણા :– ન્યાયથી ધન મેળવવું. શિષ્ટાચારની પ્રશંસા કરવી. સરખા કુળાચાર સાથે વિવાહ કરવા. પાપા ડર રાખવો. પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે ચાલવું. કાઈના અવગુણુ ખાલવા નિહ, કેવા ધરમાં રહેવું. સદાચારીની મિત્રતા કરવી, માતા-પિતા વડીલની ભક્તિ કરવી. ઉપદ્રવાળા સ્થાનને ત્યાગ કરવો. નિ ંદનીય કાર્ય કરવું નહિ. આવક પ્રમાણે ખર્ચ કરવું. ધન અનુસારે વેશ